SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra પશુપક ડિસેમ્બર ૨૧ પાટીપ ૧. માહેન-જો-દડામાંથી મળેલ નૃત્ય કરતી નારીની કાંસ્ય પ્રતિમા. ૨. માહેન-જો-દડા. ૩. ચોથા અને આઠમા શ્ર્લોકનાં થઈ ૪૫૦૦ પગથિયા થાય. સિન્ધુસભ્યતા લગભગ એટલા વર્ષ જેટલી પ્રાચીન છે. સમુદ્રતટથી નવી ફિલ્હી કરતાં માહેન-જો-દડાની ઊંચાઈ લગભગ ૧૦૦ કુટ જેટલી ઓછી છે એથી એટલાં પગથિયાં વધુ ઊતર્યોની કલ્પના. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪. સિન્ધુ નદી. ૫. અગલે અને જલકુકડી આલ કાકિ ભાષામાં કાલ્પનિક છે, બાકીનાના પુરાવા વિવિધ સ્વરૂપે મળ્યા છે. ૬. લાલ. તત્કાલીન નામ આપણે જાણતા નથી. એની બાજુની નદી ભાગાવા, ૭. મુખ્ય પૂયામૂર્તિ, હાય તા પણ, સશ્રૃંગ ત્રિમુખી દેવની જ હશે કે અન્ય, એ કેમ કહી શકાય ? માટે પછીના કલાકમાં કિન્નરૃત્તી આપી છે. ૮. યજ્ઞકુંડા હોવાનું પણ કોઈ એ કહ્યું, પાતે જોયા નથી, કેમ આમ ? કાલીખ*ગાંમાં યજ્ઞકુંડાનાં ઉત્ખનન વખતે શ્રી લાલ સાહેબે મને કહેલ કે માહેન-જો-દડામાંથી પણ ચજ્ઞકુંડા નીકળ્યા તા હશે પરંતુ એ વખતે ‘ દૃષ્ટિ નહિ હાવાથી ધ્યાનમાં નહિ આવ્યા હાય ! ૯. કાલીખ’ગાંમાં ચજ્ઞકુંડની વચ્ચે વેદિકા મલી છે; કું'ડની ઉપલી ધાર ઉપર ચાનિ નહિ. સામ્પ્રતકાળે બનતા યજ્ઞ. કુડામાં વેદિકા નથી હોતી, યાનિ હોય છે. ૧૦. માહેન-જો-દડામાંથી મળેલ પ્રતિમા. ૧૧. આવા ધર્મોપદેશના દરતાવેજી પુરાવા ની મળ્યા, પરંતુ ભારતની ધરતી ઉપર બીજો કયા ઉપદેશ હાચ ૧૨. સિન્ધુલિપિમાં લખાયેલ વાંચ્યું નહિં. કારણ કે લિપિ હજી નિશ કપણે નથી ઉકેલાઈ. Phone : Gram : ૧૩. સિન્ધુ-સભ્યતામાં ઘેાડા નહાતા એ માન્યતા ઉપર આધારિત વાતચીત. ત્યારે સુરકાકડાનું ઉત્ખનન થયું નહોતું. ૬૪. ઉત્ખનન-કાય માં આખા ટિએ ખાદી નાખવામાં નથી આવતા. ૧૫, સિન્ધુ સભ્યતા ધારકો ધ" ઉત્પન્ન કરતા હતા, ચાખા નહિ. એમ છતાં એની આયાત કરતા હરશે, અને એથી ચેાખાથી પરિચિત હશે એવી માન્યતા, કારણ કે વજનનાં માપ ચાખાભારનાં મળ્યાં છે. ૨૬. શ્રીમતી લાલનુ નામ. Office : 361261 * IMPORTEX '' Factory : 361333 Shailesh Paper Co. Dealers of : NEWS PRINT PAPER – PRINTING PAPER ETC. SPECIALIST OF PAPER REEL CUTTING Resi. : 26598 SHAILESH TRADING C 0. GOVT. AUTHORISED AGENT FOR S. T. C. QUARTER Digumber Jain Mandir Building, Khadia Char Rasta, Ahmedabad-380001. For Private and Personal Use Only
SR No.535243
Book TitlePathik 1981 Vol 21 Ank 03
Original Sutra AuthorN/A
AuthorMansingji B Barad
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1981
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy