________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
xe
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર/૮૧
થિક
પથ્થરના એક ઉપળ ઉપરથી બ્લિકાં ઉતારી એને ઘડવામાં આવતાં અને પછી જરૂરિયાત મુજબની ધાર કાઢવામાં આવતી, ક્લિકાં ઉતારી લીધા પછી ઉપળના જે અંદરના ભાગ બાકી રહે એને ગલ કહે છે. જાતજાતના એજારશના ઉપયાગ અનુમાને નક્કી કરેલા છે. એ ઉપરથી 'મ≈માં એને Hand Axe. Cleaver, Scraper, Blade વગેરે કહે છે. સૂત્રધાર : આવાં એજારા ધડનારા શ્રાદિમાનવ એને ઉપયેગ શી રીતે કરતા હશે ? આદિમાનવ ( જાણે કે આચિતા પ્રગટ થઈને) : હાથ-કુહાડીના ઉપયાગ અમે જમીનમાંથી ક ંદમૂળ ખેાદવામાં, જાનવરતુ શરીર ઉધાડવામાં અને હાડકાં ભાંગવામાં કરીએ છીએ. સુત્રધાર : ઝાડ કાપવામાં નહિ ?
આદિમાનવ : ના...ના. કલીવરના ઉપયાગ પ્રાણીઓના શરીરમાંથી માંસ કાપવામાં થાય છે.
સૂત્રધાર : આ...લીવરની ધાર તે અમારા લોખંડના કુહાડાની ધારની જેમ પહેાળી છે. આનાથી ઝાડ પણ કાપતા હશે. કેમ, ભાઈ આદિમાનવ ?
આદિમાનવ : ના, જી. ઠાપવાના, ભાંગવાના, ધસવાના વગેર્ કામ માટે અમે જુદી જુદી જાતના એકધારી એજારા વાપરીએ છીએ. દાત. ( અન્યત્ર જોઈને) એ...એ...પેલી જાય...હું પણ જઉં છું. (દાડવાનેા અવાજ ).
હશે ?
સૂત્રધાર : એક લાખ વર્ષોં પહેલાં થઈ ગયેલા આદિમાનવ બાદ અહીં કાણુ વસ્યું પુરાવિદ : આદિમાનવ ખાદના હજારો વર્ષ સુધીના તિહાસ મળતા નથી. પર ંતુ,
આશરે ચારેક હજાર
વર્ષોથી યે પહેલાં અહીં' માનવ સ ંસ્કૃતિ વિકસી હતી, પરંતુ એને હજુ પૂરેપૂરી ઓળખી શકાઈ નથી. પ્રભાસ પહેલાંની સસ્કૃતિનાં માનવ : પુરુષ (૧) : કયાંથી ઓળખા અમને ? તમે પુરાવિદો તા અમને પ્રભાસ પહેલાંની સંસ્કૃતિના લોકો કહેા છે ને ? કારણ કે, અમે માટીનાં જે વાસણા બનાવીએ છીએ એ, નથી જાડાં કે નથી ર'ગથી દોરેલાં ચિત્રાથી સુોભિત !
સ્ત્રી ( પાછળથી ફૂટીને ખેલતી હેાય એમ ) : એથી શું ? પણ...આપણે નખથી કે અણીદાર સાધનથી કોચી-કોચીને આપણાં માટીનાં વાસણાને સુશાભિત કર્યાં નથી કરતાં ?
પુરુષ (૧) : હા, અને અમારા ઉપરથી પ્રેરણા લઈને જ અમારા પછીના લોકો પાતાના વાસણા ઉપર રંગથી ચિત્રા ારશે એ ન ભૂલશા, હા પુરાવિદ !
પુરાવિદ : ખરું છે. પણુ તમારાં વાસણા રંગમાં પણ સુંદર નહિ અને પકાવવામાં પણ કચાશ જણાઈ છે, પુરુષ (ર) (ખાજુમાંથી કૂટી પડતા હોય એમ) : એનું કારણુ અમારું જીવનધારણ પણ કદાચ હોય. કુદરત સામે અમારે અમારું સતત રક્ષણ કરવું પડે છે. એક વખત તા આ જ હિરણુ નદીમાં એટલું મા...ટુ' પૂર આવેલુ કે અમારા માટા ભાગના વસવાટ લગભગ સાફ થઈ ગયેલા. જે નાશી ગયા તે જ બચ્યા. ઘણાં મકાન પડી ગયાં. બધે જ પૂરનાં પાણી ફરી વળેલાં અને પછી તા મોટા ભાગમાં કાંપ જામી ગયેલા. તે દિવસથી અમે જરા દૂર...પે...લી બાજુ રહેવા ગયા છીએ. પરંતુ...( અદૃશ્ય થઈ જાય છે ). ( સ્ત્રીના ગીત ગાવાના અવાજ) સૂત્રધાર : પ્રભાસ પહેલાંની સ'સ્કૃતિની તરત પછી તે પ્રભાસ સમૃતિ આવે ને ? હશે કોઈ એ સંસ્કૃતિના ભટકતા જીવાત્મા આ ટિ’ખા ઉપર ? અરે! આ કોણ દેખાઈ રહ્યું છે ?...ત...મે ? પ્રભાસ સ’સ્કૃતિની સ્ત્રી : તમે જેને યાદ કરે છે તે ! શી રીતે હું કે કોણ્ છીએ અમે? તમે તે! ફીકરાની ભાષા જ સમજોને
છે
For Private and Personal Use Only