________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પશ્ચિક
ડિસેમ્બર)૮૧
૧૫
'
(ક) ‘ ઇન્દ્ર ' અને ‘ઉમા ' લખેલા એક મુદ્રાચિત્રમાં એક પુરુષ એક વૃક્ષને ઉ-કાર આપે છે, એમાં જે વૃક્ષ છે એ બૃહદારણ્યક ઉપનિષદમાં વૃક્ષરૂપે 'િત માનવ-શરીર છે;
(ખ) ઇન્દ્ર ઉમા લખેલા એક અન્ય વૃક્ષાંક્તિ મુદ્રાચિત્રમાં એ પુરુ! લડાઈ કરવાની તૈયારી કરતા દર્શાવ્યા છે. એમના કાચમાં શસ્ત્રરૂપી વૃક્ષ-શાખા છે. શાખાની પાંચ-પાંચ પાંદડી ક્રમશઃ પાંચ મેન્દ્રિયા અને પાંચ જ્ઞાનેન્દ્રિયાની પ્રતીક છે. ત્રીજો પુરુષ, ઇન્દ્ર વૃક્ષ પર બેઠા છે. ઇન્દ્ર વાઘને જે માકૃતિ પાસે જતે। શકે છે એ આકૃતિ ‘વન ' શબ્દ બનાવે છે. આ ત્રણ પુરુષ। અગ્નિ, આદિત્ય કે વાયુ અને ઇન્દ્ર અથવા વાડ્મય, મનાય અને પ્રાણમય છે; અને વન ' તથા ઉપનિષદીય ‘ ત ્ વન' ' એ બંને તુય બ્રહ્મનાં પ્રતીક છે જેની શક્તિથી ઉક્ત ત્રણે પુરુષા શક્તિમાન બન્યા છે;
.
*
(ગ) એક મુદ્રાચિત્રમાં ‘ વન 'ની ‘ અ-વણું` ' રૂપી બે પાંદડીએ તાડીતે એક માંમાં દબાવતું અને ખીજી પૃથ્વી પર નાખતુ જે પશુ બતાવેલ છે એની ઉપર નૃત્ર વત્ ' લખેલ છે, મતલબ કે એ મુદ્રામાં એવા હૃત્રનું ચિત્ર છે જે વષટ્ અતી ચૂકયો છે. (જે છ દેવ વૃત્રના આધિપત્યમાં હતા એ, વરૂણના આધિપત્યમાં આવી જવાથી ‘વદ્ન ’ કહેવાય છે ).
(૧૦) વરુણત્વ કે વૃત્રત્વની પ્રધાનતાને વ્યક્ત કરવા માટે સિન્ધુ અભિલેખામાં આવતાં પશુપ્રતીકાનાં સુખ ક્રમશઃ દક્ષિાવ` કે વામાવત કરવામાં આવતાં હતાં. આ નિયમનુ પાલન એટલી ચુસ્ત રીતે કરવામાં આવ્યું છે કે જે ચિત્રમાં નૃત્રત્વપ્રધાન પ્રતીકને આવશ્યકતાવશ જમણી તરફ જતું બતાવવુ પડે છે એનું મુખ તેા મરડીને ડાબી તરફ જ બતાવવામાં આવે છે!
*
4
(૧૧) ‘ વરૂણ ' અને ‘ વૃત્ર ’ એક જ ધાતુમાંથી બનેલા શબ્દો છે. અથ છે : આવૃત્ત કરનાર,' 'તે એક જ પરાશક્તિનાં રૂપાંતર છે, એક પ્રકાશમય, બીજો અંધકારમય, વિશ્વસૃષ્ટિ માટે બને ઉપયોગી છે. વધુ એટલે રૂપાંતરણ : શત્રુમાંથી સેવક તરીકે, ઇન્દ્ર વૃના વધ કરીને એને સૌમ્ય બનાવે છે, વરૂષ્ણુ, અગ્નિના રૂપમાં બહારથી પ્રકાશ અને ગરમી આપે છે તે વૃત્ર પણ જારાગ્નિના રૂપમાં પાચનક્રિયા કરે છે. આથી “અન્નાદ અગ્નિ’વાસ્તવમાં વૃત્ર જ છે. આમ વૃત્રવધ વસ્તુતઃ વૃત્ર સહયેાગ અને છે, માયા, ભાત્રા, માતલી જેવા પદામાં આવતી ‘ મા ' ધાતુ નિર્માણુની સૂચક્ર બનીને સિન્ધુ ધાટીનાં વૃત્ર-પ્રતીકોની સાથે વપરાઈ છે. દા.ત. જે મહિષ અન્યત્ર વિધ્વંશ કરતે કે ભાલાના શિકાર થતા બતાવાયા છે એને અન્યત્ર, અથવા એ જ મુદ્રાયિત્રમાં એની સામેના ભાગે જ, શાંત અને સામે એક પાત્ર રાખેલ બતાવેલ છે. એની ઉપરના લખાણુના અંતિમ અક્ષર મા 'ને અ છે નિર્માણ કરનાર. નિર્માણુકાય એટલે યજ્ઞ. સિન્ધુ ધાટીની પરપરામાં, આવા યજ્ઞમાં નૃત્ર સહયાગ આપે તે એની ઓળખ ‘ વૃત્રજન ’ કે ‘ નૃત્રવષટ્ ' થઈ જાય છે. સામે પક્ષે વરુણ જો યજ્ઞ વિરાધી ભાવના ધારણ કરે તેા એને યજ્ઞના શત્રુ સમજવામાં આવે છે, દા.ત. માહેન-જો-દડામાંથી મળેલ એક તામ્રમુદ્રામાં એક ‘ મેષ 'માંથી એક ‘ ઊ' ' બહાર નીકળીને ભાગે છે, ખીજો એક હ્રસ્વ ઉ ' એના શિગડાંમાં કાંઈક જુદો દેખાય છે. મુદ્રાની ઉપર લખેલ ‘ વૃત્ર' શબ્દની સાથે ત્રણે પ્રકારના ‘ આ ’-કારા દ્વારા ‘ અન ‘શબ્દ ત્રણવાર લખાયેલા જાય છે. અ` છે કે આ મેષ, માનવ– ૦૫ક્તિત્વની એ સ્થિતિનું પ્રતીક છે જેમાં ત્રણે અ-કારા દ્વારા અભિપ્રેત ત્રણે સ્તરે મૃત્રત્વ સ્વીકાર કરી ચૂકી છે;
(૧૨) સિન્ધુ ધાટીના સ્વસ્તિકામાંથી પણ દક્ષિણાવત અને વામાવત'ના પ્રકારાન્તરે વરુણુત્વ અને ઋત્વની
For Private and Personal Use Only