________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જનું વિજ્ઞાન
અક ૧૨ ]
ભય, ચિંતા, ક્રાધ વખતે પ્રાણના પ્રવાહ વ્યવસ્થિત રીતે શરીરમાં વહેતા નથી તેથી તે પ્રવાહને વ્યવસ્થિત રીતે વહેવા માટે મનને શાંત કરવાની જરૂર છે. તે વખતે ઠંડા પાણીથી ન્હાઈને અમુક સમય સુધી ખુલ્લી હવામાં નાડીના ધબકારા ધ્યાનમાં રાખીને એટલે કે છ ધબકારાએ મોંત્રનું એક જ પદ્મ ખેલીને મન એકાચ અને શાંત થાય છે અને પ્રાણના પ્રવાહ વ્યવસ્થિત રીતે શરીરમાં વહે છે અને ઉદ્વેગ પણું બેચેની વગેરે દૂર થાય છે.
સામાન્ય મનુષ્ય માટે જપ તેના જીવનના વિકાસ માટે સરળ અને નિર્દોષ સાધન છે. માનસિક જપ ઉત્તમ છે પરંતુ સાધક શરૂ તમાં મનથી જપ કરી શકતા નથી કારણકે તેમને સચયે તેનું મન સંકલ્પ વિકલ્પેાથી ભરેલ છે; તેથી સાધકે શરૂઆતમાં વાચિકજપ કરવા જોઇએ પછી ઉપાંસુ અને ત્યારપછી માનસિક જપ કરવા જોઇએ. અનેક પ્રકારના આઘાત પ્રત્યા ઘાતને લીધે મનુષ્યના શરીરના જ્ઞાન તંતુએમાં કુ'પ ઉપન્ન થાય છે. વળી આ કપના પ્રકારો જુદા જુદા હાય છે; તેથી કામ, ક્રોધ, લેાભ વગેરે સંવેદના ઉત્પન્ન થાય છે અને જ્ઞાનતંતુએની કા ક્ષમતા ધટે છે. જપથી જ્ઞાનતંતુઓ
પ્રાણવાન બને છે અને શાંત થાય છે અને મનના સંકલ્પ વિકલ્પો ઘટે છે.
માણસનું ચિત્ત કે મન સારના વિષય તરફ દોડ્યા કરતુ હાય છે. પિત એટલે જાણવુ'. જે જાણે છે તે ચેતન અથવા આત્મા છે. આત્મા જેનાવડે જાણે છે તેને ચિત્ત કહે છે અને જેનાવડે મનન કરે છે તેને મન કહે છે. મન ચિત્તને પર્યાય છે. મન જાગૃત ( Conscious ) તેમજ અજાગૃત ( Subconscious ) એમ બે પ્રકારનુ છે.
( ૧૦૭ )
શક્તિએ મન, અહુ, શ્રદ્ધા, બુદ્ધિ, વૃત્તિએ છે. હુ આવે! છું, હું આટલી શક્તિવાળા છુ, આ સ્ફૂરણ અહંને લીધે ઉત્પન્ન થાય છે. મનુષ્યના ચિત્તના વિકાસ પ્રમાણે તે મનુષ્યને અહુ હોય છે. જપ અંતઃકરણ, મન અને અહુને શુદ્ધ કરવા મદદરૂપ છે,
મનને કેટલાક અંત:કરણ કહે છે. કરણ એટલે જ્ઞાને દ્રિય. મનુષ્યના ચિત્તની
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાય છે. પ્રથમ એક થવાનું કામ. ચિત્ત કોઈ માણસનું ચિત્ત દરરેાજ પાંચ કામ કરતુ વિષય સાથે એક થયેલુ હોય છે કારણકે તે વખતે ચિત્ત તે વિષય સમ`ધી વિચાર કરતું ડાય છે. આ એક થવાની ચિત્તની ક્રિયામાંથી શ્રદ્ધાના જન્મ થાય છે. બીજી શક્તિ જોવાની, માણસનું ચિત્ત જેવું તે જુએ છે તેવું તે
છે અને જે જોઈને તેના ચિત્તમાં નિણય ઉત્પન્ન થાય છે તે જોવાની શક્તિને બુદ્ધિ કહે છે. માણસની નિણયશક્તિ ( બુદ્ધિ ) પર તેના વિકાસના આધાર છે. ત્રીજી શક્તિને વૃત્તિ કહે છે. વૃત્તિ ચિત્તની અંદર હેાય છે ત્યાંસુધી તે વિચારાદ્રિ કર્યા કરે છે. વૃત્તિ ચિત્તમાં દરરાજ ખળભળાટ મચાવ્યા કરે છે. ચિત્તની ચેાથી શક્તિ સ્મરણ છે અને પાંચમી શક્તિ કલ્પના છે. મન હુ ંમેશ કાંઈ સ્મરણ અને કલ્પના કરતું હોય છે. આ પાંચ શક્તિને શુદ્ધ કરવાનું કાર્ય જપ કરે છે.
વૃત્તિએને જરા વધારે સમજવાની જરૂર છે. પશ્ચિમનું મનેવિજ્ઞાન કહે છે કે વૃત્તિ
અજાગૃત ( સુપ્ત ) મનમાંથી બહાર નીકળે છે માનવમનના નવ ભાગ અજાગૃત છે અને તે બહુ શક્તિશાળી છે તેથી મનુષ્ય વૃત્તિના વેગને સમજ્યા વગર તેમાં તણાયે જાય છે અને જીવનમાં ભૂલેા કરે છે. આ સુપ્ત મનમાં મનુષ્યની દખાયેલી ઈચ્છાએ હાય છે એમ પશ્ચિમના વિજ્ઞાનશાસ્ત્રીએ માને છે. આ અંતઃસુક્ષ્મ ચિત્ત ( મન ) ચેતનામય છે, એ ાકૃત થવા યત્ન કરતુ હોય છે. સુપ્ત અવસ્થામાંથી
For Private And Personal Use Only