________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન ધર્મ પ્રકાશ
( ૧૪ )
દયા જ છે અથવા હાય છે. આ વિભાગ ઘ્યાને અંગે ખાસ વિચારવા યોગ્ય છે. કેટલીકવાર દેખાવની યા હિંસા તરીકે, પરિણમે છે તે વિચારણા આ છે વિભાગમાં થાય છે. અને ત્રીજો વિભાગ વ્યવહારદયા અને નિશ્રય દયા આવે છે. આમાં વ્યવહારથી ક્યા હૈય, છતાં નિશ્ચયથી યા ન હોય તે પ્રાણીના સયેાગો પર આધાર રાખે છે. વસ્તુતઃ દયા છે કે નહિ, દેખાવ ભાત્ર હોય તે વિચારણા અહીં થાય છે. લેકવ્યવહાર નળવવા પણ કેટલીકવાર દૈયા પળાય ૐ તે વ્યવહાર દયા છે. અને ચેાથા દ્નમાં સામાન્ય । મને વિશેષ ધ્યાના સ્વરૂપની વિચારણા થાય છે. સામાન્યમાં સાધારણ રીતના અ છે અને વિરોધમાં ખાસિયત હોય છે. ખાસ યા તે જુદે જ વર્ગ છે એ સમછુ લેવું. પણ પ્રાણી જીવ લઈ શકે છે, પણ વિતવ્ય આપી શકતા નથી, તેથી વિના કારણ અન્ય કાદ પણ પ્રાણીના તેના જીવ લેવાના અધિકારી નથી. આ રીતની અતિ સૂક્ષ્મ વિચારણા મહાવીરે રાનેં અંગ કરી હતી તેમણે અહિંસાને ખૂબ મહત્વનું સ્થાન આપ્યુ... અને ‘અહિંસા પરમો ધર્મ'ની સ્થાપના કરી અને તે પ્રકારનું જીવન જીવ્યા. તેમના આખા જનના અભ્યાસ અને અધ્યાસ આ અહિંસા ધર્મોના કેંદ્ર ઉપર રચાયલા હતા અને બીજા સર્વ ધર્મો આ અહિંસા ઉપર રચાયલા છે અથવા તેને બચાવ કરવા અને તેનું રક્ષણ કરવા માટે છે તે તેમનુ જીવન હતુ અને પછવાડેના સમયમાં તે તેમનું શિક્ષણ્યુ હતુ. તેમણે સમજણપૂર્વક અહિંસા ઉપર ખૂબ ભાર મૂક્યો અને તેના પ્રચાર કરવામાં પોતાના જીવનનુ સાક્ષ્ માન્યું. પ્રથમ અનુવ્રતની મહત્તા તેમણે ખૂબ વધારી અને પ્રાણવ્યપરાપણની વાતને અંગે પેાતાનુ ધક ધ્યાન સારી રીતે તે ચાલુ જીવનમાં તથા ત્યારપછી પણ સાધુ જીવનમાં આપ્યું એને એટલી હદ સુધી મહત્તા આપવામાં આવી કે અન્યના પ્રાણ ન લેવાની અહિંસાને તેમણે કેંદ્ર સ્થાન આપ્યું અને બાકીના બીન્ન ધર્મને ધરી સ્થાનકે મૂકયા અથવા આ અહિંસા પાલનની વાતના
ચાં માટે બાકીના સર્વ ત્યાગે અને નિયમે છે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ આસ
એમ બતાવ્યું અને સર્વ પ્રકારના ત્યાગમાં અહિં સાને પ્રાધાન્ય આપ્યું, તે યુગમાં ધર્મને નામે યજ્ઞ યાગાદિમાં પણ એટલી જ હિંસા થતી હતી કે હિંસા તે સર્વ કામમાં હિંસા જ છે અને સથી વધારે વહાલી ચીજ પેાતાના પ્રાણની રક્ષા કે અને પ્રાણી તે રક્ષા ગમે તે ભેગે કરે છે એ વાત શીખવી ધર્મને નામે થતી હિંસાને પણ તેમણે અટકાવી દીધી. આ વાતમાં શું મહત્વ છે અને આખા ભારતમાં ધર્મને નામે લેહીની નદીઓ કેવી રીતે ચાલી હતી તે તે તે વખતના પ્રતિહાસ વાંચવાથી સમાઈ જાય તેવુ છે અને એક રીતે એમ કહેવાય છે કે, * શિવાજી ન હેાત તે સુન્નત હ્રાંત સબકી. ’ એટલા બધા લોકોને મુસ્લીમ થતાં એક શિવજીએ અટકાવી દીધા, તે જ પ્રમાણે એમ કહી શકાય તેમ છે કે જૈન અને બૌધ્યે એ હિંદને હિંસામય-લેહી લેાહાણુ થતુ અટકાવ્યુ અને અહિંસાને તેના વિશુદ્ધ આકારમાં બતાવી આપી. અત્યારે ગુજરાત-સૌરાષ્ટ્ર તદ્દન અન્ન ફળ-શાકાહારી છે ત્યારે બંગાળના બ્રાહ્મણેા પણ મચ્છી માંસ ખાય છે તેનું કારણ જૈન ધર્મની અસર છે અને એવી અસરને અનુરૂપ તેમના ઉપદેશ હતા. આ પ્રમાણે બાર ત્રતા પૈકી પ્રથમ અનુવ્રત પ્રાણાતિપાત વિરમણુની વાત છે. એ પ્રથમ વ્રતને તે એટલી હદ સુધી લઈ ગયા કે જ્યારે તે વ્રતને મહાવ્રતને ફેરવી નાખવામાં આવે ત્યારે પેાતાને તે વાત સહજ થઈ જાય અને જરા પણુ મુશ્કેલી ન લાગે. આવું લગભગ મહાવ્રતની લગભગ ઊતું રહે તેવુ પ્રથમ અહિંસાવ્રત પાળ્યું અને ઊંચા પ્રકારના તેના પરિચય કરીને સારામાં સારા દાખલે પાડ્યો. ઘણીવાર માણુસા અહિંસા પાળવામાં દેખાવ કે ધાંધલ બહુ કરે છે. મહાવીરના જીવનમાં એવુ કાંઇ હતુ નહિ. એ તે બીજા ત્રા પાળવાને અંગે આ વ્રતને બહુ સૂક્ષ્મ રીતે તે ઉપયોગ કરતા અને એ રીતે અહિંસાનુ કે જીવદયાનું પાલન કરતા હતા. ખીન્ન વ્રતને અગે તે અસત્ય ખેલતા નહાતા. એકલું સત્ય જ એટલવું એટલું નિહ, પશુ સત્ય પ્રિય, હિત, મિત અને તથ્ય ખેલવું એવુ
For Private And Personal Use Only