SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मोक्षार्थिना पत्यहं ज्ञानवृदिः कार्या। શ્રી જૈન ધર્મ પ્રકાશ શ્રાવણ-ભાદરવો પુસ્તક ૯ મું અંક ૧૦-૧૧ ૨૫ જુલાઈ-ઓગષ્ટ વીર સં, ૨૪૮૯ વિ. સં. ૨૦૧૯ ઇ. સ. ૧૯૬૩ चउविहे वि आहारे, राइभोयणबज्जणा । सन्निही-संचओ चेच, वज्जेयव्यो सुदुक्करं ॥५॥ રાત્રે અનશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારને છોડી દે. અર્થાત્ રાત્રીજનને ત્યાગ કર તથા ખાવા પીવા વગેરેની કઈ પણ વસ્તુને પિતાની પાસે સંઘરે ન કરી રાખે એ બધું ભારે દુષ્કર છે. gifras-પુણાવાયા--gr-ufari વિશો .. राईभोयणविरओ जीवो भवइ अणासवो ॥६॥ હિંસા, અસત્ય, ચારી, બ્રહ્મચર્ય અને પરિગ્રહ, એ પાંચે પાપમય પ્રવૃત્તિઓથી અટકી ગએલે અને રાત્રી ભજનની પ્રવૃત્તિથી પણ વિરામ પામેલે જીવ, આસવ વગરના હોય છે-નિર્દોષ હોય છે. –મહાવીર વાણી =: પ્રગટતાં : - શ્રી જૈન ધર્મ પ્ર સા ર ક સભા :: ભા વ ન ગ ૨ For Private And Personal Use Only
SR No.533934
Book TitleJain Dharm Prakash 1963 Pustak 079 Ank 10 11
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1963
Total Pages16
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy