________________
17શિTR-71ater- Tat૨ રજૂધવેગ
અધિનિulવિ-રચિત ( 7સુલ ) બધા ૬:- નિરજ બવં વિજ્ઞાની ૭, નિતિઃ |
| (ાત્રિનzaq ) गदिह जिन सुपार्थ! त्वं निरस्ताइतक्ष्मा-चनमद सुरवाधाइयशोभाऽवतारम् । तत उदितमजलं कैवुधीयते. ना-ऽवनमन्सुर बाधाहद् यशो भावतारम् ॥ १ ॥
જેમણે પૃથ્વીનું રક્ષણ કરવામાં નાયભૂત એવા મદ–અભિમાનને દૂર કરેલ છે અર્થાત જેમણે પૃથ્વીનું રક્ષણ કર્યું છે, જેમની વાણી પાંવીશ ગુણે વડે સુંદર છે, જેમને રસસુરે નમસ્કાર કરે છે, જે શરીર અને મને સંધી અનેક પ્રકારની બાધા-પીડાને હરણ કરનાર છે, રહેવા મનહર ભાવકે શોભાયમાન હું સુપરવિર ! આપે જે આ પૃથ્વી ઉપર જન્ટ ધારણ કર્યો, તેનાથી ઉત્પન્ન થયેલ યશ કયા પંડિત વડે નિરંતર જોરથી ગવાતું નથી અર્થાત્ બધા વડે ગવાય છે. ૧
કાતિ શિવકુલ રિમિત્રો --Sફુરિતમાતાનન્તા: સાગsm: ! जिनवरवृषभास्ते नाशयन्तु प्रवृद्धं, दुरितमदरतापध्यानकान्ताः सदाशाः ॥ २ ॥
જેઓ હંમેશા પ્રભાવડે દિશાઓને પ્રકાશમાન બનાવે છે, જેથી અભિમાન-મથુનઆત અને રોદ્રધ્યાન તેમજ સ્ત્રીઓ દૂર થયેલ છે, જેઓ ભય અને ઉપતાપથી રહિત એવા શુકલધ્યાનથી મનહર છે, જેમાં પુરુષની આશાનું સ્થાન છે, એવા તે શ્રેષ્ઠ જિનેશ્વર પરમાત્માઓ અનેક ભવોમાં સંચિત થયેલ જ્ઞાનાવરણીયાદિ દુષ્ટ કર્મને નાશ કરે. ૨
मुनिततिरपठद् यं वर्जयन्ती हतोद्य-त्तमसमहितदाऽत्रासाऽऽधिमाऽऽनन्दिताऽरम् । समयमिह भजाऽऽप्तेनोक्तमुधैर्दधानं, तमसम ! हितदात्रा साधिमानं दितारम् ॥ ३ ॥
હે નિરુપમપુરુષ! તું આ જગતમાં જે ઘણું જ સુન્દરતાને ધારણ કરે છે, જે પથ્ય - હિતકારક ઉપદેશને આપનાર અને આખ્ત-યથાર્થવક્તા એવા શ્રી તીર્થંકરદેવોએ પ્રતિપાદન કરેલ છે, તેમજ ત્રાસથી રહિત. અત્યંત સંતોષવાળા, આધિ-માનસિક વ્યથાને દૂર કરનાર, સહિતનો નાશ કરનાર એવા અનિઓના સમદાયે જેને અભ્યાસ કર્યો છે, તે રાગદ્વેષાદિ ભાવ શત્રુઓને ખંડિત કરનાર, ઉત્પન્ન થતા પાપને ‘નાશ કરનાર સિદ્ધાન્તનો સ્વીકાર કર. ૩
अवतु करिणि याता साऽर्हतां प्रौढभक्या, मुदितमकलितापाया महामानसी माम् । वहति युधि निहत्याऽनीकचक्रं रिपूणा-मुदितमकलितापा या महामानसीमाम् ॥ ४ ॥
. હાથી ઉપર બેઠેલ, જેમણે વિઘોને પ્રાપ્ત નથી કર્યા અર્થાત જે વિન્નોથી રહિત છે, વળી જે સંગ્રામમાં શત્રુઓની વિશાળ સેના સમૂહને હરાવીને મહાન્ ગૌરવને ધારણ કરે છે, જે સંગ્રામના પરિશ્રમથી ગ્રાન્ત નથી, એવા શ્રી મહામાનસી દેવી શ્રી તીર્થંકરદેવેની તીવ્ર ભક્તિવડે ખુશ થયેલ એવા મારી રક્ષા કરો. ૪
આ (ચાલુ)