SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( હરિગીત) પૃથ્વીના વાડામાં વહુ હિમના અણુઓ રહ્યા, અંધારપટના ચલે અદિત જગતને સૂઈ ગયા; જે છે અનંતા કાળ મહીના ઉદરમાં સંચિત રહ્યાં, કે મલન અણુઓ મૃત્તિકાન સાથે ળિયા જાણિયા. ૧ નિજ રૂપ ગુણ ને દિવ્યશક્તિ સર્વથા ભૂલી ગયા, જાણે ન નિજ ઉદ્ધાર કયારે કે શું કરશે મુજ દયા; કે ચન ખરું પણ શુદ્ધતા નહીં નીચના સહવાસમાં, વિખરાઈયા જસુ જી આ પ્રદેશે અવનિના પેટાળમાં. ૨ જે છે અમેલિક ગુણધણું ને રંગ સુંદર જેહને, બહુ મૂલ્ય જેનું જગતમાં ચળકાટ સુવિહિત તેજને; પણ હાય! જે અંધાર પટમાં લુપ્ત જીવન ગાળતું, સંચાર ઉન્નતિ માર્ગનો કેઈ ન જગમાં જાણતું. ૩ ભૂગર્ભમાં ઉતરે જને કે શોધવા એવા કણે, ને આથડે અંધાર તળીએ સ્વર્ણકાજે બહુ જને; માટી સ્વરૂપે મિશ્ર પત્થર આણિયા ઉપર ધરી, સંશાધતા અગ્નિ વિષે ચળકા સ્વ-રૂપે જે ફરી. ૪ સંબંધ માટી હીન કણને ત્રુટતા કંચન થકી, ત્યાં દીપ્તિ સુંદર સ્વર્ણની પ્રગટી સ્વ-રૂપે એ નકી; એ હેમને ઉદ્ધાર કે મજૂર કરતા શ્રમ કરી, ને કેઈ લે હેમની બહુવિધ અલંકૃતિ તન ધરી, ૫ કઈ કરે શ્રમ દીર્ધ પરસેવે સમપી દેહને, સંકટ સહી અસ્તિત્વનું નિજ મેલ કાઢે તેમને નિજ મંદિરે આરામમાં રહી કેઈ ઘરેણા આદરે; નાચે કુલાએ અવનવા આભૂષણે અંગે ધરે. ૬ તિમ જીવ અવિદિત નિબિડ તમમાં ફેમસમ સૂઈ ગયે, ને સુતું એડ નિગદ રાશી માં અનાદિને રહ્યો, ઉદ્ધાર એને કેણ કરે ? નહીં જ્ઞાન અજવાળું ઈહાં, કિમ કમ ખપશે કે આવી માગ દાખવશે તિહાં. ૭ પાષાણ જિમ જલના પ્રવાહે ગેલ રૂપ ઘડાય છે, તિમ કમ ભેગી જીવ ઉન્નત માર્ગથી રંગાય છે; એ વિકટ બહુ માર્ગ કાપી જીવ ઉન્નત થાય છે, માનવતણે એ વિરલ સુંદર દેહ પ્રાપ્ત કરાય છે. ૮ માટે પરાક્રમ શુદ્ધ સાધી મુક્તિ માગે સંચરે, ચળકાટ સુંદર અભિગુણને હેમસમ શુચિતા વો; સેવા કરી નિરપેક્ષ ભાવે અશુચિતા દૂર કરો, બાલેન્દુની વિનતિ સુણીને આત્મ ગુણને આદર. ૯ $X${( ૯૯ ) «€^& બાલચંદ હીરાચંદ ઈ સા For Private And Personal Use Only
SR No.533871
Book TitleJain Dharm Prakash 1957 Pustak 073 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1957
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy