SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir QIDQISI SI SIઝારુ IS ITES ISI > ins જૈનધર્મ પ્રકાશની મંગલ જ્યોતિ સાહિત્યચંદ્ર શ્રી બાલચંદ હીરાચંદ-માલેગામ (રિગીત) નવ નવલ મંગલ વિમલ જિનપતિ ધર્મને પ્રગટાવવા, સૈારાષ્ટ્રની જે ધર્મભૂમિ ભાવનગર ભાવવા નવ જ્યોત પ્રગટાવી ભુવનમાં “જૈનધર્મપ્રકાશ”ની, ઝળહળે સુંદર દીપિ શેજિત ભવ્ય છે જિન દિનમણિ. ૧ વધતે પ્રકાશે રુચિર તેજે જે પ્રતિમાસે વધે ઉજવલ ભવિકજન ચિત્ત રજે ધર્મ પ્રગટાવે બધે, બહુ કાવ્ય ને મંગલ પ્રબંધે વિવિધ રુચિ સૈરભ ધરે, જ્યાં સ્નેહ પંડિતે ને કવિજને અર્પણ કરે. ૨ આચાર્યવયે મુનિજને કંઈ રુચિર વર્ણ સુકાવ્યમાં, ગૂંથી કરી મૂકે સુશોભિત ભવિકજન કરકમલમાં સાહિત્યરસિકો જ્ઞાનપટુઓ વિમલ ચના ધર્મની, જે વિવિધ દાખે રસિક સુંદર પ્રચુર રુચિકર મર્મની. ૩ સંવત્સરો વિત્યા અહ છે સાઠ ને વળી આઠ જે. સેવા થઈ છે ભવ્ય સમુચિત સતત દીર્ધ અખંડ તે; શુભ દિવસને ઘડી રુચિર મંગલ જ્યોત જ્યાં પ્રગટી દિસે, નવ વર્ષમાં કરતી પદાર્પણ ભવિક મનમાં જે વસે. ૪ વધતી રહો એ ત પ્રતિઘરમાં સુશોભિત જૈનના, પ્રગટે સુમંગલ ધર્મની ગધિક શુભ ભાવના; કવિઓ અને પંડિતજનો ! અરે પ્રસાદી નિજતણી, લક્ષ્મીધરે! સાર્થક કરે નિજ દ્રવ્યને સમુચિત ગણી. ૫ વિભવ જગતમાં ધર્મનું શુભ ભાવના વધતી રહે, જિનરાજની વાણી ભુવનમાં પ્રિય અને આરાધ્ય હે; સુખ શાંતિ મંગલ જગતમાં જ્ય જૈનધર્મપ્રકાશની, વધતી રહો રુચિ વાંચવાની ભાવના બાલેન્દુની. ૬ = ૧. પ્રેમ અથવા તેલ. ૨. રંગ અથવા અક્ષરે. ૐING I S IT SIDECID:3 DIWILD ISSIII II SINછે IlIISSIl IS>illlllllllllllllllllllllઝlllllllllllll32) SS IlI> ullllll૮llllllllll[lllllzill][32]ll For Private And Personal Use Only
SR No.533819
Book TitleJain Dharm Prakash 1953 Pustak 069 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1953
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy