SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --- - - - - - -- -- નૂતન વર્ષનું “પ્રકાશનું ભાવાત્મક અભિનંદન લેખક:-શ્રી મગનલાલ મોતીચંદ શાહ “સાહિત્યપ્રેમી (ઓધવજી સદેશે કહેજે શ્યામને-એ રાગ. ) અભિનંદન હું અ! મિત્ર ! ભાવથી, નવા વર્ષના નવલ પ્રભાતે આજ જે; ઊર્મિઓ જાગે છે કઈ કઈ જાતની, જેને કહેતાં વધશે હિત સમાજ છે. અભિ૦ ૧ પૂરાં કીધાં અડસઠ શુભ પ્રયાસમાં, ગણેતરમાં પ્રવેશ આજે થાય જે; કાળ લબ્ધિને યોગ અનુકૂળ માતો, માનવગણની શક્તિ શી મપાય છે? અભિ૦ ૨ સહકાર તમારો સાચો મિત્ર ! સાંભરે, જેનાં મૂલ્ય અંતરમાં અંકાય છે; અનોખી પ્રતિભા પડે પ્રકાશમાં, વિદ્વમુખે સવિસ્તર પંકાય છે. અભિ૦ ૩ ગદ્ય પદ્યના લેખક બંધુઓ તમે રસભીની કાંઈ પીરસી છે રસથાળ જે; સાચી શોભા મારી તેમાં માનજે, જ્ઞાન ક્રિયારૂપ પૂર્ણ ભરીએ થાળ જે. અભિ૦ મંત્રી તંત્રી અને સભ સદ બધુઓ, યાદ કરું છું સોના બહુ ઉપકાર જે; આમભેગથી પાલણપોષ જે કર્યું, એ તો મારાં સપનાં શણગાર જો અભિગ ૫ ભાષા સુંદર ભાવ ભરી એ લેખમાં, કાવ્ય પ્રદેશ કાવ્ય કળા વખણાય છે; અલંકાર ને રસની થઈ છે ગુંથણી, એ જોતાં સૌ વાચક મન ઉભરાય છે. અભિ૦ ૬ સરવૈયું કાઠું જે સેવા ભાવનું, “સાહિત્યચંદ્ર” પ્રથમ નામ અપાય છે; લેખક-વંદની લાંબી સંખ્યા આવતી, એક એકથી અધિક ગુણ મપાય છે. અભિ૦ ૭ અમૃત ઝરણાં સંતોએ વરસાવીયાં, જ્ઞાનતણી છે તેમાં અદભૂત શીખ જે; ભક્તિભાવથી જે ઝીલે નરનારીઓ, સોનાં તેથી થાય મનોરથ સિદ્ધ જે. અભિ૦ ૮. સેવા કરીને સ્વર્ગ જે સીધાવીયા, તે નામનું સ્મરણ નહીં ભૂલાય જો; તન મન ધનની સેવા અપાય છે, કીર્તિ જેની “પ્રકાશ”માં પથરાય છે. અભિ૦ ૯ બહાર પડ્યાં છે સુંદર પ્રકાશન ઘણાં લાભ લેવા થાઓ તમે તૈયાર જો; નીતિ ધર્મના સંસ્કારને સીંચવા, જીવનશુદ્ધિને એ ભર્યો ભંડાર જે. અભિ૦ ૧૦ વિરતાર વાણિજ્ય જૈન ધર્મનું, ઉન્નત સામગ્રીને આપે સાથ જે; ભંડાર ભર્યા છે જ્ઞાનતા ઘણ, અભ્યાસી થઈ અને અનુભવજ્ઞાન છે. અભિ૦ ૧૧ દચ્છું છું અભિનંદન સાથે એટલું પ્રકાશમાં રસ સાહિત્ય વિસ્તાર જો; વાચો ને વંચા બધભાવથી, વ્યવહારની એ શુદ્ધિને સાર જે. અભિ૦ ૧૨ જૈન ધર્મ વિશ્વમાં વિખ્યાત છે. પુત્ર તેનાં હતા સુભાગી ભર જે; દાન દયા ને નતિ ધર્મને પિવીને, દીપાવ્યાં છે નામ જગ મશહૂર જે. અભિ૦ ૧૩ કાળ પ્રમાણે વર્તન રાખો સજજને, યુગ ધર્મની પાસે સર્વે શીખ જે; જૈન ધર્મના સાચા અનુયાયી બને, માગું આ અભિનંદન સાથે ભીખ જે. અભિ૦ ૧૪ નવલું વર્ષ નવ નવ ને ગાળ, ધ સહુમાં સંપ સત્ય શણગાર જે; મતભેદો તેડીને ભેટ સજજને, “પ્રકાશ”નાં એ અંતરના ઉદ્દગાર જે. અભિ૦ ૧૫ ) --~ ~ -::: ભલે 1 0 ::::: -------...:::: : - -- - - - લ્લી : - આ — —— ---- - મામા For Private And Personal Use Only
SR No.533819
Book TitleJain Dharm Prakash 1953 Pustak 069 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1953
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy