________________
Shri Mahavir Jain Aradhana Kendra
પુસ્તક ૬૯ મુ અંક ૧ લા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન વર્મ પ્રકાશ વિ
: કાર્તિક :
For Private And Personal Use Only
વીર સ ૨૪૭૯ વિ. સ. ૨૦૦૯
શ્રી સુવિધિ જિન સ્તવન
( આદીશ્વર અવલેીએ, અલખેલા અવદાત હૈા મુણીંદ–એ દેશી. ) સુવિધિ જિષ્ણુદ્ર અવધારીએ, નિજ જનની અરદાસ હૈા મુીં; તું સ્વામી છે માહુર, હું તુજ દાસને દાસ હૈા મુીંદ. જે તેં તાહરા લેખીઆ, તેને દીધા નિજ રાજ હા મુીં; અમ વેળા કમ હસી રહ્યાં, મૂલવીએ મૂલ કાજ હા સુીંદ. અમ મૂલ અમ નહિ જાણીએ, જાણે છે વિ વાત હૈા મુીંદ; વિષ્ણુ મૂલવી વસ્તુ વણસે, સડે પડે આથડે તાતા મુીંદ. દેવું તે તુજ હાથમાં, ખીજું તે બધું ખોટું હા મીંદ; કરુણાભર નજરે ચઢ્યા, તેને નહિ ફરી માંશુ' હા મીંદ. મેટા મહેરભરે રહે, સેવક નિજ કર્તવ્ય હૈ। મુીંદ; રુચકવિજય મહારાજને, આવી મને નિજ કાર્યો ડા મુીંદ. મુનિરાજશ્રી રુચવિજયજી મહારાજ,
૫
goo
9. 005. .gov. _moga
૨
3
४