________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुक्रमणिका ૧. શ્રી સુવિધિ જિન રતવન . . . .(મુનિરાજશ્રી ચવિજયજી) ૧ ૨. નૂતન વર્ષનું “પ્રકાશ”નું ભાવાત્મક અભિનંદન (શ્રી મગનલાલ મોતીચંદ શાહ “સાહિત્ય પ્રેમી”) ૨ ૩. જૈનધર્મ પ્રકાશની મંગળ જાતિ..
(શ્રી બાલચંદ હીરાચંદ “સાહિત્યચંદ્ર”) ૩ ૪. હા ! પ્રારા " • • • • (ામ મંa) ૪ ૫. નૂતન વર્ષ • •
(શ્રી દીપચંદ જીવણલાલ શાહ) ૫ ૬. હિતશિક્ષા-છત્રીશી .
(૫. શ્રી ધુર-ધરવિજયજી ગણિવર્ય) ૭ ૭. પ્રભુ-પ્રાર્થના. . . . .. (સંઘવી ભવાનભાઈ પ્રાગજી ) ૯ ૮. માનવને પરમમિત્ર “વિનય ” . (શ્રી બાલચંદ હીરાચંદ “સાહિત્યચંદ્ર”) ૧૦ ૯. નહિ રોષ, નહિ તે ..
(મુનિરાજશ્રી ચકવિજયજી) ૧૨ ૧૦, સાચો દીપસવ .. . . . (શ્રી વસંતલાલ કાંતિલાલ ) ૧૩ ૧૧. ગૃહલક્ષ્મી-ધમિકા : ૩: . . . ( શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી) ૧૪ ૧૨. આત્મભાવનાને ઉદય અને નિવૃત્તિ . . (સડૅ. વલ્લભદાસ નેણશીભાઇ ) ૧૭ ૧૩. જર્મન અને ઈટાલીયન અનુવાદોથી અલંકૃત જૈન કૃતિઓ (શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયા ) ૧૮ ૧૪. સભા સમાચાર . . . . . . . . ૨૪
નવા સભાસ
૧. શાહ રમણિકલાલ મોહનલાલ લાઇફ મેમ્બર,
ભાવનગર
આભાર છેલ્લા ચાર વર્ષથી તેમજ આ વર્ષે શ્રી ઊંઝા ફાર્મસી લિમિટેડના માલિક શ્રી ભેગીલાલભાઈ નગીનદાસ જેઓ આ સભાના લાઈફમેમ્બર પણ છે, તેમના તરફથી સં. ૨૦૦૯ ના કાર્તિકી પંચાંગ સભાના સભાસદે તેમજ “શ્રી જૈનધર્મ પ્રકાશ માસિકના ગ્રાહક બંધુઓને ભેટ તરીકે આપવા માટે મળ્યા છે. તેઓશ્રીની સભા પરત્વેની હાર્દિક લાગણી માટે આભાર વ્યક્ત કરવામાં આવે છે.
દુગ્ધપાન અને જ્ઞાન-પૂજા સં. ૨૦૦૯ ના કાતિક શુદિ ૧ ને રવિવારના રોજ સભાના મકાનમાં જ્ઞાનપૂજન કરવામાં આવેલ, જે સમયે ઘણું સભાસદ બંધુઓએ હાજરી આપેલ તેમજ સભાના ઉપપ્રમુખ શ્રી ભેગીલાલભાઈ મગનલાલ શેઠ તરફથી કરવામાં આવેલ દુષ્યપાનને ન્યાય આપવામાં આવેલ.
કાર્તિક શુદિ પંચમીના રોજ સભાના મકાનમાં ગોઠવવામાં આવેલ જ્ઞાનના દર્શન હજારો લેકેએ લાભ લીધેલ તેમજ કા. શુ. છ ને શુક્રવારના રોજ સવારના જ્ઞાન-સમીપે પંચજ્ઞાનની પૂજા ભણવવામાં આવેલ તેમજ બપોરના શ્રી પ્રભુદાસ જેઠાભાઈ તરફથી . કરવામાં આવેલ રાઈને ગામ મા ગાયો
For Private And Personal Use Only