________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
منها فاقد نعناع المفاهيم
૬ નહિ રેષ, નહિ તેષ છે ઈ
-
Dઉં લેખક-મુનિરાજશ્રી ચવિજયજી. હસ્તિથી નગરમાં દમદંત નામનો રાજા હતો. એક દિવસ હસ્તિનાપુરના સ્વામી પાંડ અને કર સાથે દમદત રાજાને રાજ્યની સીમા અને વિવાદ થયો. વિવાદ ઉપસ્થિત થયા બાદ દમદંત રા, જરાસંધ રાજાની સેવામાં ગયા ત્યારે પાંડવો અને કૌરવોએ દમદૂત રાજાનો દેશ ભાંગ્યો. પિતાને દેશ પાંડવે અને કો દ્વારા ભંગાય છે એવી વાત, જ્યારે દમદૂત રાજાએ સાંભળી ત્યારે તે ક્રોધાયમાન બને અને ઘણા સૈન્ય સાથે તે હસ્તિનાપુર ઉપર ચઢી આવ્યો. દમદંત રાજાને અહિં પાંડવો અને કૌરવો સાથે મેટું યુદ્ધ થયું અને એ યુદ્ધમાં ભાગ્યવશાત પાંડવો અને કાર હારી ગયા. દમદત રાજા વિજય પ્રાપ્ત કરી પિતાના નગરમાં આવ્યો અને સુખપૂર્વક રહેવા લાગ્યો.
એક દિવસે સંધ્યા સમયે વિવિધવણું વાદળાના રવરૂપને જોઈ દમદત રાજા વૈરાગ્ય પામે અને સંસારને વિવિધ વાદળાની જેમ અસાર ચિતવતા પ્રત્યેકબુદ્ધપાવડે તેણે દીક્ષા અંગીકાર કરી.
દીક્ષા અંગીકાર કર્યા પછી દમદૂત રાજા દમદંતરાજર્ષિ તરીકે પ્રસિદ્ધિમાં આવ્યા.
અનેક ગામ અને શહેરને પોતાના પવિત્ર પાદવિહારથી પવિત્રિત કરતા દમદંતરાજર્ષિ, એક દિવસ હસ્તિનાપુર નગરની એક શેરીના નાકે, કાયોત્સર્ગ કરવાધારા સ્થિર રહ્યાં. એટલામાં રમવાડીએ જતા પાંડવો તે રસ્તેથી નિકળતા દમદતરાજર્ષિને જોઈ અને લેકે પાસેથી તે દમદંતરાજષિ જ છે એવું જાણું એકદમ ઘડાઓ ઉપરથી નીચે ઉતર્યા અને દમદૂતરાજર્ષિને વિધિપૂર્વક તેમણે વંદન કર્યું. બાથ અને અભ્યતર શત્રુઓને જીતવામાં તમારું બળ ખરે ખર વખાણવા લાયક છે એમ પ્રશંસા કરી પાંડવો રાજવાટિકાને રસ્તે આગળ વધ્યા.
પાંડે પિતાને રસ્તે આગળ વધ્યા બાદ તેમની પાછળ નિકળેલા કેરેએ પણ દમદંતરાજર્ષિને જોયા અને તેઓ દમદંતરાજર્ષિ જ છે તેવો લે કે પાસેથી જાણી નિર્ણય કર્યો. કૈરોએ દમદંતરાજર્ષિ'ને તિરસ્કાર કર્યો અને બીજેરાના ફળ વિગેરે તેમની સમુખ ફેંકી તેઓ આગળ વધ્યા. યથા નવા તથા પ્રજ્ઞા એ ઉકત અનુસાર કૌરવોની સેનાએ પણ દમદંતરાજર્વિતી સન્મુખ પોતાના સ્વામીના આચર ગુનું અનુકરણ કર્યું અને દમદંતરાજર્ષિતી આજુબાજુ લાકડા અને પથ્થરાઓને એક ઢગલે તૈયાર થઈ ગયો. દમદંતરાજર્ષિ આ ઢગલાની વચમાં જ કેટલેક વખત ધ્યાનસ્થ દશામાં રહ્યાં.
જ્યારે પાંડ રચવાડીથી પાછા ફર્યા ત્યારે મુનિની જગાએ એક ઢગલે દેખ્યો અને આજુબાજુના લેક પાસેથી તેમણે જોયું કે એ ઢગલે તે કરે અને તેની સેના દ્વારા બને છે. હકીક્ત આમ બનવાથી પાંડવો તુરત ત્યાં ગયા અને તેમાંથી લાકડા, પથ્થરા વિગેરે દૂર નંખાવી દીધા. વયમાં દમદંતરાજર્ષિને ધ્યાનસ્થદશામાં ઉભેલા પાંડેએ જેવા અને પાંડવોએ તેમને નમસ્કાર કર્યો. મુનિને પડેલું કષ્ટ પાંડવેએ દૂર કર્યું અને નમસ્કાર-સ્તુતિ કરીને પાંડવો પોતાને સ્થળે ગયા.
પાંડથી સન્માનિત અને કોરો તથા તેની સેનાથી અપમાનિત થયેલા દમદંતરાજર્ષિએ બન્નયના કૃત્યમાં સમભાવ ધારણ કર્યો પણ કોઈના ય પર રેપ કે તેષ કર્યો નહિ. જય હે સમભાવી મુનિ દમદતરાજર્ષિને !!!!
For Private And Personal Use Only