________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ૯ મે. ]
તાત્ત્વિક વિચારશુા.
૨૧૫
માટે જ તેને રૂપી પુદ્ગલેા સાકાર અનાવી શકયા નથી. જીવ દ્રવ્ય દેશવ્યાપી તથા અનેક છે અને અનાદિ કાળથી જ કર્મોના સચેાગને વર્ઝને તેમાં ક્રિયા થયા કરે છે માટે તે પુદગલ દ્રવ્યની સાથે આતપ્રોત થયેલું હાવાથી અનાદિથી જ તે સાકાર છે છતાં ચાગ્યતા તથા દેશ–કાળની અનુકૂળતા મળવાથી નિરાકાર બની શકે છે, અર્થાત દેશવ્યાપી આત્મામાં સાકાર બનવાના કારણભૂત ક્રિયા રહેલી છે, માટે જ તે સાકારથી નિરાકાર અવસ્થા પ્રાપ્ત કરે છે. સ્વરૂપે કે પરરૂપે પણ જે વસ્તુ રૂપી હોય તે અનેક હાય છે અને તે જ સક્રિય હાવાથી સાકાર હાય છે. જે સ્વરૂપથી સાકાર હાય છે તે નિરાકાર બની શકે નહિ પણ પર રૂપથી સાકાર હાય છે તેનામાં નિરાકારતા મેળવવાની શક્તિ હૈાય છે. આ પ્રમાણે વિચાર કરતાં સમજાય છે કે-૫ ચાસ્તિકાયમાંથી કેવળ જીવાસ્તિકાય દ્રવ્યમાં જ નિરાકારતા સભવે છે. દેશવ્યાપી જ્ગ્યા જ સમાન ગુણધર્મવાળા અનેક હાઇ શકે છે પણ સર્વવ્યાપી દ્રવ્ય અરૂપી જ હોવાથી અનાહિંથી એક જ છે, કારણ કે તેમાં ઢાઇ પણ દેશ-કાળથી અનુકપણાની સંભાવના થઇ શકતી નથી. એક એવા નિયમ છે કે-જે અનેક છે તે દેશવ્યાપી હાઇ શકે છે અને જે સર્વવ્યાપી છે તે એક જ હાઇ શકે છે, અને એટલા માટે જ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાય આ ત્રણે દ્રવ્યે સર્વવ્યાપી, અરૂપી અને વિસદશ ગુરુધ વાળા ડાર્કને સંખ્યામાં એક છે. જો ધર્માસ્તિકાયાદિ ત્રણે ચેાની પ્રત્યેક અનેક સંખ્યા માનવામાં આવે તા તે સર્વવ્યાપી ની શકે નોંઢું તેમજ પુદ્દગલાસ્તિકાયની જેમ રૂપી દ્રવ્ય બનવાના પ્રસંગ ઉપસ્થિત થાય અને તે તેમ થાય તે પછી છત્રાસ્તિ કાય અને પુદ્ગલાસ્તિકાય એ જ દ્રવ્યો રહું. બાકીના દ્રવ્યોના અભાવ થઇ જાય છે અને તેથી જડ તથા ચેતન એ જ દ્રવ્ય માનવાવાળાના સિદ્ધાંત આવી જાય છે. જે કે એ દ્રવ્ય માનવાવાળા જીવ દ્રવ્યને અનેક માનીને તેમાંથી એક જીવ દ્રવ્યને બધાય જીવાથી અલગ પાડીને તેને અનાદિ શુદ્ધ જગન્નિય ંતા ઈશ્વર તરીકે ઓળખાવે છે. અને બધાય જીવાને તથા શ્વરને સર્વવ્યાપી માને છે પણ તે એક વિવાદાસ્પદ વાત છે, એટલે અહિંયા તા જૈન સિદ્ધાંત પ્રમાથે બે ફ્રેન્ચ હાવાના પ્રસંગની જ માત્ર સામ્યતા લીધી છે. ( અપૂર્ણ )
કર સેવા પિતૃમાતની, એ જ તીથૅનુ સ્થાન; અન્ય તીથૅ આઘે મળે, સમીપ તીર્થ આ જાણુ, ફરી ફરી સુખ સઘળા મળે, મળે ફરી ધન ધામ; માતતાત ફરી નિવ મળે, યત્નથકી કોઈ ઠામ.
For Private And Personal Use Only