________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬ ક.]
મુક્તાવલી: સિંદૂરપકર. " यदिदं प्रमादयोगादसदभिधान विधीयत किमपि । तदनृतमपि विजयं तद्रदाः सति चत्वारः ॥"
–શ્રી અમૃતચંદ્રાચાયત પુરુષાર્થસિદ્ધિા પાવ. પ્રમાદયોગથી જે કંઈ પણ અસતું વદવું તે અસત્ય જાણવું. તેના ચાર ભેદ છે.” તે આ પ્રમાણેઃ
૧. સ્વક્ષેત્ર-કાળ-ભાવથી સસ્ત હોય છતાં અસત્ કહેવું. જેમકે–દેવદત્ત બાય છતાં કહેવું કે “દેવદત્ત અહીં નથી. ”
૨. અસત્ છતાં પરક્ષેત્ર-કાળ-ભાવથી સત્ કહેવું. જેમકે-ઘડા ન હોય ! કહેવું કે “ ઘડે આ રહ્યો. ”
૩. વસ્તુને સ્વરૂપને બદલે પરરૂપથી કહેવી. જેમકે-અને વૃષભ કહેવા. ૪. ગહિંત-નિંઘ, સાવદ્ય કે અપ્રિય વચન બોલવું તે પણ અસત્ય છે.
(ગ) ગહિત–શૂન્ય-હાસ્યયુકત, કર્કશ અસમંજસ ( અયથાર્થ છે. પ્રલાપતુલ્ય, ઉસૂત્રભાષણ.
( ) અરતિ ઉપજાવે એવું, ભીતિકર, ખેદ પમાડે એવું, વેર બંધાય એવું, શોક કરાવે એવું, કલહ સળગાવે એવું, ટૂંકામાં અન્યને તાપ ઉપજાવ એવું વચન તે અપ્રિય
() છેદન, ભેદન, મારણ, વાણિજ્ય, ચાય વગેરે, જે વડે વાણી વધ આદિ પાપપ્રવૃત્તિમાં પ્રવર્તે તે સાવદ્ય-પાપયુક્ત વચન.
અસત્યના આ સર્વ પ્રકારમાં હિંસા તે નિયત પણે આવી જ જાય છે કારણ કે પ્રમાદગ એક હેતુ છે. એથી ઊલટું જ્યારે પ્રમત્તયોગ હતું ને હાય, જ્યારે કષાયાદિ પરિણામ ન હોય ત્યારે હેતુવિશે ઉશ્ચરાયેલ અપ્રિયાદ વચન અસત્ય નથી. જેમકે શિષ્યધાથે ગુરુનું અપ્રિય-કટુ વચન; અથવા શિકારીને જીવરક્ષા પેટે માર્ગ બતાવો તે.
" हेतौ प्रमत्तयोगे निर्दिष्टे सकलवितथवचनानां ।
हेयानुष्ठानादेरनुवदनं भवति नासत्यम् ॥” ટૂંકામાં– ચિં હતા = કૂયાત્' સત્ય, પ્રિય અને હિતકર બોલવું આ ચાર લેકને સારસમુચ્ચય:–
(વાસ્થ ) વિશ્વાસ આવાસ પવિત્ર સત્ય છે. દુ:ખાવલીદાયક તો અસત્ય છેઃ અસત્ય તેથી જન સન્મતિ ત્યજે. મહાભ્યના મંદિર સત્યને ભજે. 1.
|/ રૂતિ સવાર ||.
ભગવાનદાસ મનસુખભાઇ માના.
For Private And Personal Use Only