________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
आत्मपरिकस्मा
( આત્મવિચારણા )
તા. ૧૫-૫-૧૯૩૫ ના સાંજના પત્રમાં એક સુંદર સ્ફુલ્લિંગ (Srklet વાંચવામાં આવ્યા. એ અત્યંત વિચારણીય હોઇ નોંધી લીધા. એ સ્કુલિંગ નીચે પ્રમાણે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
When you are criticizing others and are finding here and there A fault or two to speak of, or a weakness you can tear, When you're blaming someone's weakness or accusing one of pelf, It's time that you went out to take a walk around yourself. There's lot of human failures in the average of us all, And lots of grave shortcomings in the short ones and the tall; But when we think of evils men should lay upon the shelves, It's time we all went out to take a walk around ourselves. We need so often in this life this balancing of scales, This seeing how much in us wins and how much in us fails: Before you judge another-just to lay him on the shelfIt would be a splendid plan to take a walk around yourself. આ નાના પણ ખૂબ વિચારમાં નાખી દે તેવે તણખા નીચે પ્રમાણેના
ભાવાય ના છે.
ܙܕ
“ જ્યારે તમે બીજાની ટીકા કરતા હે અથવા તમે અહીંથી તહીંથી એક એ ભૂલેને શે!ધી શકયા હેા અથવા તે તમે જેને ફાડીતાડી નાખા તેવી એકાદ નબળાઇને વચનદ્વારા વેગ આપતા હૈ, જ્યારે તમે અન્યને નબળાઇ માટે કે આપતા । અથવા ધનને દેવ માનવા માટે કોઇ ઉપર આરોપ મૂકતા હૈ। ત્યા તમારે તમારી જાતની આસપાસ એક ફેરા મારવા લાયક વખત આવી લાગ્યા છે. ( એમ સમજવુ. )
“ આપણામાંના સર્વ સામાન્ય પ્રતિના પ્રાણીઓમાં અનેક ઊણપ આઈ વધતી રહેલી છે અને આપણે નાના હાઇએ કે મેટા હાઇએ પણ આપણા દરેક અનેક માકરી એછપો જરૂર છે; પણ માણસે જે અનેક ખરાબ બાબતાને ખા નાખી દે છે તેના વિચાર કરીએ છીએ ત્યારે આપણી પોતાની આસપાસ એક ચક્કર મારી આવવા આપણે બહાર જવુ જોઇએ એવા વખત આવી પહોંચ્યા છે.’” ( એમ લાગે છે. )
For Private And Personal Use Only