________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંવત ૧૯૯૩ ના ફાગણ માસની પત્રિકા ન, ૩૭ શ્રી સિધ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ—પાલીતાણા ( સ્થાપના સ, ૧૯૬૨ ના ચૈત્ર શુદિ ૧૦ )
ધાર્મિક પ્રવૃત્તિઓ-નિયમાનુસાર સામાયિક, પ્રતિક્રમણ, ગુરુવંદન, તપશ્ચયા તથા ફાગણ શુદિ ૧૩ ના બધા વિદ્યાર્થીએ પરમ પવિત્ર તીથાધિરાજ શ્રી શત્રુંજયની છ ગાઉની યાત્રાએ ગયા હતા, વગેરે ધાર્મિક પ્રવૃત્તિઓ થઇ હતી. ભેટઃ
શેઠ ધીરજલાલ પાનાચંદ હા. ભની મ્હેન અમદાવાદ. પૂજાસ ચડુની ચાપડી નં. ૨. શેઠ કીલાભાઇ રામજી ભાવનગર, મેસુબ તથા પેંડા શે. ૧૦ દેોચાપુરી શે. ૧૦. શ્રી લબ્ધિસૂરીશ્વરજી જૈન સેવાસમાજ માંડળ-પાલીતાણા સાકર શે. ૧૦. શેઠ રાયચંદ વીઠ્ઠલદાસ ભાવનગર, જનની રકાબી ન: ૨, વાટકા ન. ૧, અને વાટકી ન’, ૧.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમણવારઃ—
શેઠ મગનલાલ લાલભાઇના ધર્મ પત્ની શ્રીમતી ભુરીબેન હા. અંબાલાલભાઈ
અમદાવાદ,
ફા. જી. ૧
. ફે. શુ. ૧૩
કુ. શુ. ૧૫ રૂા. ૧. ૪
ફા. ૧. ૦))
શેઠ ચતુર્ભુજ મોતીલાલ. ભાવનગર
શેડ નેમચંદ કીરચંદ, નવસારી
શેઠે શકરાભાઈ ચુનીલાલ. અમદાવાદ. બાપુસાહેબ જીવનલાલ પનાલાલ. મુંબઇ. સંઘવી રામજી ભગવાનજી. નાની તુખડી—કચ્છ.
ફાગણ માસની આવક,
૯૪૩–૯–૬ શ્રી નિર્વાહ ફંડ ખાતે, ૧૧૬-૦-૦ શ્રી વાર્ષિક મદદ ખાતે. ૧૬૯-૦-૦ શ્રી ભાજન ક્રૂડ ખાતે,
For Private And Personal Use Only