________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩-૧- શ્રી કેળવણી ફંડ ખાતે. પ૦૬-૦-૦ શ્રી સ્વામીવાત્સલ્ય ટ્રસ્ટ ફંડ ખાતે.
ર-૪– શ્રી દેરાસરજી ખાતે. ૫૦૧-૦-૦ શ્રી કેળવણી ટ્રસ્ટ ફંડ ખાતે.
૨૨૫૫–૧૨–૦ -
વિવાદ સભા.
ગુજરાતી ૧ ગ્રામ્ય જીવને.
૩ સામાજિક જીવન. ૨ હિંદનું નવું રાજ્યબંધારણ. જે સમાજવાદ.
ENGLISH. 1 Poverty and its effect. 3 Socialism, 2 Caste system.
4 Health. મુલાકાત –શેડ નગીનદાસ કરમચંદ પાટણ, શેઠ જેઠાલાલ અમૃતલાલ મુંબઈ, શેઠ લાલજી દેવજી મુંબઈ, શેઠ દેવજી ટેકરશી રંગુન, શેઠ કેશરીયલ મેતા જાવાલ, ભાઈશ્રી રતિલાલ રિબંદર. વિશ્વ ગૃહસ્થોએ મુલાકાત લીધી હતી.
ઉપદેશને પ્રવાસ સંસ્થાના પ્રચારકાર્ય તેમજ ફાળા માટે સંસ્થાના ઉપદેશકેને ખાનદેશ તેમજ નાગપુર અને ધારવાડ તરફ મોકલવામાં આવ્યા હતા. બારડોલી, અમલનેર, જલગામ. આલા, નાગપુર, ધારવાડ વિગેરે સ્થળેથી જે જે ગૃહ તરફથી મદદ મળી છે તે સર્વેને આભાર માનીએ છીએ.
જલગામમાં ધી ગેંદાલાલ મીલના સેક્રેટરી શ્રીયુત કેશવલાલ હરિચંદ મોદીએ તથા ધારવાડ બોસ્ટલ રૂકુલના ગવર્નર રાવબહાદુર કેશવલાલ હીરાલાલ
એ જે સગવડતા અને સહાનુભૂતિ દશાવી છે તે બદલ આભાર માનીએ છીએ.
For Private And Personal Use Only