________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रश्नोत्तर
( પ્રશકાર મુનિ કલ્યાણવિમળ । પ્રશ્ન ૧—સાધુ વાત વહારેલ વસ્તુ શ્રાવકને આપી શકે ?
ઉત્તર—એમાં વસ્તુ જાણવી જોઇએ. પુસ્તક આપી શકે, કાગળ, પેનસીલ, ડાસણાદિ વાપરવા માટે આપી શકે; આહાર-વસ્ત્ર-પાત્રાદિ ન આપી શકે. પ્રશ્ન ર્—સ્થાપનાચાર્ય તરીકે સ્થાપેલી નવકારવાળી શ્રાવક ગણવા માટે લઇ શકે ?
ઉત્તરન લઇ શકે.
પ્રશ્ન પુ—શ્રી ‘જૈન સત્ય પ્રકાશ'ના અંક ૬ ઠ્ઠામાં પૃષ્ટ ૩૫૬ ઉપર લખ્યું છે કે ‘વીર પ્રભુનુ દેવદુષ્ય લાવનાર બ્રાહ્મણે સા સાનૈયા લઈને પ્રભુ મહાવીરના બંધુ નદીવનને તે આપ્યું.' આ હકીકત બરાબર છે ?
ઉત્તર્—શ્રી સુક્ષ્માધિકામાં તા ત તુાયે (વણકર) એ કકડા એકત્ર કરી આપ્યા ને તેનુ લક્ષ મૂલ્ય ઉપજાવી બ્રાહ્મણે ને તંતુવાયે વેંચી લીધાની હકીકત આવે છે. પ્રશ્નમાં લખેલી હકીકત વાંચવા કે સાંભળવામાં આવી નથી. શ્રી ધર્મ સાગરે પાશ્ચાયકૃત કકિરણાવળીમાં પણ સુબોધિકા પ્રમાણે જ કહેલ છે તેથી પ્રાકારે તે હકીકતના લેખક શ્રી સાગરાત દસૂરિજીને પૂછી સ્થળ મેળવવુ
પ્રશ્ન ૪—સદરહુ ‘જૈન સત્ય પ્રકાશ'ના અંક ઠ્ઠાના પૃષ્ઠ ૩૨૭ ઉપર ગોશાળાને વીરપ્રભુએ શિષ્યપણે સ્વીકાર્યાનું લખ્યું છે તે બરાબર છે ?
ઉત્તર—એ હકીકતના લેખક મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજે શ્રી ભગ વતી સૂત્રને આધાર આપીને લખ્યું છે કે ગેાશાળે જ્યારે કહ્યું કે-‘હે ભગવન આપ મારા ધમાચાય છે. ને હું આપનો શિષ્ય છું.' ત્યારે હું ગતમ! મેં એ મખલીપુત્ર ગોશાળાકની એ વાતનો સ્વીકાર કર્યા.’ આ સબંધમાં ભગવતીજીના મૂળમાંથમ પોસાહરણ_મલટિવુત્તસ્ત્ર યમનું 'તુમ આવા પા છે એમ તેમણે લખેલું છે, આને અર્થ નિદ્રાનાએ વિચારવા તીથ કર છદ્મસ્થ પણામાં કોઇને દીક્ષા આપતા નથી અને શિષ્ય કરતા નથી એ હકીકત ધ્યાનમાં, રાખવી. આ વચન મધ્યસ્થભાવનું સૂચક જણાય છે.
પ્રશ્ન પ—ધ કર સિવાય બીજા જવા ત્રણ જ્ઞાન સાથે ઉપજ ?
ઉત્તર ઉપજે, ઉપજ્યાં છે. તેના નામ અત્યારે સ્મરણમાં નથી, અન્ય પ્રસંગે લખશું.
પ્રશ્ન -ગૌચર વસ્તુપાળ તેજપાળે તથા મંત્રી વિમળશાહે મહાદેવન કૃત્તિ પણ કરાવી છે એમ લખેલ છે ના તે વાત ખરી છે. કાવક નહાદેવનું કૃત્તિ કરાવે ? કરાવે તો તેના સકિતમાં ૠણ ન લાગે ?
For Private And Personal Use Only