SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir :: શ્રી જૈન ધર્મ પ્રકારો વળી નિગાદે હતા ત્યાહરે, અંતર્મુહૂત્ત માંય; છાસઠ સહસ્ર ત્રિશત ઉપર, છત્રીશ મણા થાય. For Private And Personal Use Only ભે૦ ૨૫ ન તેહ જાતિ ન તહુ ચેનિ, ન તેંડુ દેશ ન સ્થાન; પુનઃ પુન: જ્યાં જન્મ ન પામ્યા, એહ ચેતનાવાન જન્મે જન્મે જુદી છૂંદી, જનનીના પયપાન સમિલન કરીએ તા થાવે, સાગરથી ય મહાન. ભવભવના નખ-કેશરાશિને, કરીએ જે એકત્ર; અધિક તા મેરુથીય થાયે, સ ંશય લેશ ન અત્ર. તુજ મરણુથી જનનીના જે, નયને નિતી નીર; સકળ મળી તે જલધિથીયે, અધિક થાયે ધીર ! દ્રવ્ય ક્ષેત્ર પુદગલ ભવ ભાવેા, પરાવત એ પાંચ; જીવ ! અને તીવાર કર્યો તે, શકા અત્ર ન રચ. અચેતનને ચેતન વાતા, વદતા મૂત્ત અમૂત્ત; નિશ્ચલ ને વળી ચલ આ વઢતા, કતુક આ અદ્ભુત. દેહે આત્મમતિથી આવા પરિભ્રમણ સાગ; આત્મમહીં જે આત્મમતિ તા, થાવે જન્ડલિયેાગ. અપાર આ સ’સારસજીકે, થાય મહા તાાન; માહ લેાલ કાલે ઉછળે, લે આત્મ-વહાણુ, ચઢી જતાં તે નારી રામે, પડે મહા ભંગાણ વિષયરૂપી નીર ભરાતાં, તળિએ એને જાણ ! સર્વ દીદર્શિત સન્માર્ગે, જો દારે ગુરુદેવ; મુક્તિબંદરે તા પહોંચે તે, ક્ષેમકુશલ સ્વયંસેવ ભવરૂપી આ કારાવાસે, પૃર્યા ચેતન હંસ; કર્મ એડીથી જકડાયેલા, ચસી શકે નહિ અશ નેત્ર પટલ, પ્રતિહારી રાધે, મેહનીયી મત્ત; મધુલિક્ષ અસિધાર સરીખા, વેદનીયમાં સક્ત દેહિપજરે બદ્ધ આત્મ તે, ચિત્ર નામ ચિત્રિત; શ્રીગૃહિકથી પ્રતિબ ંધિત ને, ઉંચ નીચ નિર્મિત. યુગ્મ) ભૈ૦ ૩૮ જે જે કારણ 'ધતા છે, તેના કરે નિરોધ; પંજરમાચિત પક્ષી જેમ તે, લહે મેક્ષ અવિરાધ ભે ૩૭ ભૈ દે ભે ૦ ૨૭ ૯૦ ૨૮ Â૦ ૨૯ Ă૦ ૩૦ ભે ૩૧ ૧૦ ૩૨ ભ૦ ૩૩ ભે॰ ૩૪ હૌં ૩૫ ભૈ ભૈ ૩૯
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy