SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુવણૅ મહેાત્સવ અંક. લેાકરૂપ આ રંગભૂમિમાં, ધારી નવ નવ વેશ; જૈવ—નટડા આ નાટક નાચે, યથા કર્મ આદેશ કુચિત ભવે પાઠ દેવને, વિચત નારકરૂપ; કવચિત નાચે તિર્યંચરૂપે, કવચિત નરસ્વરૂપ. વિચત નારી જન્મ ધરે છે, કવચિત પુરુષાકાર; ક્વચિત લિંગ નપુંસક પામે, એમ વિવિધ વિકાર. ઉચ્ચ જાતિના દ્વિજ હોય તે, થાય કવચિત શ્વપાક; શ્વાન હોય તે સ્વગે પહેાંચે, ચિત કવિપાક, રાય હાય તે કવચિત પામે, કૃમિતણા અવતાર; વેષ વિડંબના વિધવિધ એવા, ભવમંડપમાં ધાર. સાની સાથે સર્વ સમ ધા, થયા અનતી વાર; પુદ્દગલ સર્વે સ્પશી મૂકયાં, બ્રહ્મા ફરી ફરી વાર. માતા તે તે! પુત્રી અને છે, થાય ભિગની નાર; પુત્રતણું પદ પિતા પામતા, પાત્ર વળી કે વાર. પૂર્વે જે તુજ ખંધુ હતા તે, આજે શત્રુસ્વરૂપ; શત્રુ હતા જે પૂર્વભવે તે, વર્તે મધવપ ભવાવ માં તુજને પાડી, બંધુ કરે રિપુક; બંધુતા સાચી તા કરશે, શિવશદ સદ્ધર્મ ક્રૂર શામલી આરાહણ ને, અસિપત્રના છેદ; કુંભીપાક વૈતરણીતરણ ને, વિડંબના બહુ ભેદ. પરમાધામીજન્ય યાતના, ને અન્યાન્ય કરેલ; ક્ષેત્રજ દુ:ખો શીત ઉષ્ણાદિ, નરકે તે વેદેલ. ક્ષુધા તૃષા ને શીત ઉષ્ણુ ને, ભારવહન પ્રમુખ; છેદન ભેદન બંધન આદિ, તિર્યંચે બહુ દુ:ખ. આધિ વ્યાધિ ઉપાધિએથી, અાધિત અતિ સદાય; અપમૃત્યુ ને સપ્ત ભયેાથી, આકુલ નર પર્યાય. દેવતણા પર્યાય મહીંયે, ચિત્તે ઈર્ષ્યા શૂલ; શાક મે મૂર્છા આદિથી, થાય ખૂબ વ્યાકુલ. ચતુતિમય આ ભવચકે, એમ ભમતાં જીવ; લક્ષ ચેારાશી પણ તુ ભમિયા, સહ્યા વિડંબન તીવ્ર. For Private And Personal Use Only  ૧૦ ભુ૦ ૧૧ ભે૦ ૧૨ ક્ષે ૧૩ À૦ ૧૪ લે ૧૫ ભ॰ ૧૬ Â૦ ૧૭ ભે૦ ૧૮ ભે ૧૯ (યુગ્મ) Â૦ ૨૦ ભ૦ ૨૧ ભૈ૦ ૨૨ ભે૦ ૨૩ ભૈ૦ ૨૪ ૭
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy