________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ
પ્રભુના પુનિત ચરણારવિંદથી પવિત્ર થયેલ ગગાનું જળ કાવિડયાએ કાવડમાં ઉપાડી ત્યાં લ ય છે અને એ પવિત્ર જળથી ત્યાં અભિષેક થાય છે.
કવિ સૌભાગ્યવિજયજી આ સ્થાનનું વર્ણન બહુ જ સુંદર આપે છે.
પટણાથી કાસ પચાસ રે, વૈકુ’પુરી શુભ વાસ રે; શ્રાવક સેવે જિનરાજ ૐ, ઢેડુરાસર વદ્યા પાજ રે. તિહાંથી દશકાસે જાણ રે, ગામ નાંમે ચાડ વખાણુ રે; ભગવતદાસ શ્રીમાલ રે, નિત ધૃજા કરે સુવિશાલ રે.
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧ )
( ૨ )
( પછી ત્યાંનાં દેહરાસરાનું રમ્ય વર્ણન કરે છે. )
ગગાજીના મધ્ય ભાગે રે, એક ડુંગરી દીસે ઉદાર રે; તિહાં દેડકી એક પવિત્ત રે, પ્રતિમા જિન પ્રથમની નિત્ત રે. ( ૩ ) કહે અષ્ટાપદની રીત ૐ, ગગા મધ્ય થઇચે પવિત્ત રે;
આ પછી આ સ્થાનથી “જનાથ ૬૦ માલ છે એમ જણાવે છે અને ભાગલપુર દરા કાસ છે એમ જણાવે છે. આ માપ લગભગ મળતુ આવે છે. બે-ત્રણ માઈલનો ફેર પડે છે. પણ સડક ફરવા ય છે એટલે જ એટલા રસ્તો વધ્યો છે. ચંપાપુરથી કે લખીસરાદ સુધી પાકી સડક છે તે રસ્તે આ ગામ છે. વચમાં તિલકપુર અકબરપુર ચક્રને જવાય છે અને તે રસ્તે ૧૨ માઇલ દૂર સુલતાનગંજ છે.
For Private And Personal Use Only
મુસલમાની સમયમાં આ અષ્ટાપદાવતારની સામેની પહાડી ઉપર મસીદ ની છે જે અત્યારે વિદ્યમાન છે. આ અષ્ટાપદાવતારનું રમ્ય ચિત્ર લખનૌના દાદાવાડીના એક મિત્રમાં છે. ચોતરફ ગંગા, મધ્યે પહાડી અને ઉપર મંદિર. ત્યાં જવાનાં વહાણ, કાંઠે જ ગામ છે. કવિએ વણુ વધુ ચાડ નામનું ગામ એ અત્યારનુ સુલતાનગજ છે. ત્યાં ભગવાનદાસ શ્રીમાલ હતા પણ અત્યારે તે ત્યાં કાષ્ટ પણ જૈન નથી. મૈથીલી બ્રાહ્મણ અને અગ્રવાલેનાં જ ઘર છે. ધર્મશાળા છે જ્યાં બધા ઉતરી શકે છે. પાપુરથી પગરસ્તે ક્ષત્રિયકુંડ જતાં આ સ્થાન પ્રથમ જ આવે છે. જેનો આવાં સ્થાનો ઋણી કઇંક પ્રેરણા મેળવે એ જ શુભેચ્છા.
મુનિ જ્ઞાનવિજય.