________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| દ સે વ ા
શિલ્પી જેમ પાષાણમાંથી પ્રતિમાઓ તૈયાર કરે તેમ સ્વ. વિજ્યધર્મ સૂરિજીએ, શેરીઓમાં રઝળતાં શ્રાવક સંતાનને કાશીમાં કેળવી પંડિત બનાવ્યા. સૂરિજી પિતે પણ કાશીને સંસ્કૃત વાતાવરણમાં કવચિત્ કાવ્ય રચતા. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની સ્તુતિરૂપે આ કાવ્ય, એમણે કાશીમાં રચ્યું હતું. ભાષાલાલિત્ય અને ભક્તિભીનાશને લીધે આ કાવ્ય નિત્ય નવીન જેવું લાગે છે.
સ્વ૦ વિધર્મસૂરિ.
જે ગુરૂમહારાજે પ્રભુના ગુણસમૂહને લેકમાં કહી કહીને કીર્તિ પ્રાપ્ત કરી હતી, જેઓ વિષમ પતિને પણ બોધ કરીને પૂજ્ય પ્રભાવવાળા થયા હતા તથા જેઓ સર્વ સિદ્ધાંતને (આગમને) જણે જાણીને ( શ્રુતજ્ઞાન મેળવી મેળવીને ) શાંત સ્વભાવવાળા (સમતાવાળા) થયા હતા. તે આ મારા ગુરૂ શ્રી વૃદિચંદ્ર મહારાજ વર્ગમાં રહેલા મુખે વિલાસ કરે છે. ૧.
જેઓ સર્વજ્ઞના વચનામૃતવડે સ્નાન કરી કરીને પવિત્ર શરીરવાળા થયા હતા, કુમત( મિથ્યાત્વ)ને ત્યાગ કરી કરીને જેમને પ્રતાપ વિશ્વને વધ થયે હતું, દુષ્કર્મને સમૂહને હણી હણીને જેઓ સુભટની પદવી પામ્યા હતા, તે આ સ્વર્ગમાં વિરાજમાને મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સુખે વિલાસ કરે છે. ૨.
For Private And Personal Use Only