________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
૧૨૯
થવું નહીં. પૂજા કરનારાઓને પિતાને પસંદ પડે ત્યાંથી પુલ લેવા અવકાશ રેળવો જોઈએ. માળીએ તેમને બીલકુલ અડકવું જોઈએ નહિ; કારણકે દેહશુદ્ધિની સ્વીકારાયેલી પ્રથાને સંઘટ્ટનથી બાધા પહોંચે છે અને હેતુને લેપ થાય છે. ઉપરોક્ત બને બાબતો માટે ખાસ લક્ષ્ય આપવા અધિકારી વર્ગને સૂચના છે.
ઉપર મુજબ સ્વમતિ અનુસાર લેખક પિતાના વિચારો સમાજસમક્ષ રજી કરે છે. આપણી ધર્મક્રિયાઓમાં વિવેક પ્રાધાન્યપણે છે, માટે ક્રિયા કરનારાઓ વિવેક જાળવતા થાય તે આ બાબત વિશેષ સરલ થઈ શકે અને અમલ પણ જલ્દીથી થાય. હું આશા રાખું છું કે આ વિચારો ઉપર સમાજના વિદ્વાનો જરૂર ઉહાપોહ કરી પોતાના વિચારો જાહેરમાં મૂકશે અને સુધારાને ત્વરાથી અમલમાં મૂકવામાં પિતાની સહાનુભૂતિ દાખવશે.
શા. અમૃતલાલ માવજી –કલકત્તા.
વચનામૃત. (સંગ્રાહક સંધવી યંતીલાલ છબીલદાસ, જયભુવન, મોરબી)
૧ જ્યાં ધર્મ નથી ત્યાં વિદ્યા નથી, લમી નથી, આરોગ્ય નથી; ધર્મ રહિત સ્થિતિ સર્વથા શુષ્ક છે, સર્વથા શૂન્ય છે.
૨ આપણી સ્વતંત્રતા આપણે ચાહતા હોઈએ તો બીજાની છીનવી લેવાને, આપણે શો અધિકાર ?
૩ વિવાહ એ લાકિક ધાર્મિક ક્રિયા છે, પ્રેમ એકજ વખત પરણી શકે છે. ૪ “શરીર માનું તે મન તાજું’ એ આત્માનું એક સૂત્ર છે.
પ આખા જગત પ્રત્યે પ્રેમ રાખતાં શીખવું તેમાં ઇશ્વરની ઓળખ છે. જ્યાં પ્રેમ છે ત્યાંજ લેમ છે. જ્યાં વેર છે ત્યાં નાશ છે. ૬ પુરૂએ પુનર્વિવાહ નહિ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ.
૭ લમી ચંચળ છે, પ્રાણ પ્રણા છે, જુવાની જવાની છે, આયુષ્ય અને સ્થિર છે, ધીરજનું સ્થાન એક ધર્મ જ છે. 1 - અભયપદ મેળવવું હોય તો બીજાઓને અભય આપે, તેમજ સુખ તે કાવવું હોય તે બીજાને સુખ આપ.
૯ જે ધનથી દીન અને દુઃખી જનેનો ઉદ્ધાર કર્યો નહિ; સત્પાત્રમાં દાન નામું નહિ અને કુટુંબનું પોષણ કર્યું નહિ તે ધન નહિ, પણ ધૂળ છે.
For Private And Personal Use Only