________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
શ્રી જૈન ધર્મ પ્રકાશ
તિને પણ લાભ ડીક લ શકાય. પચી ન શકે એવા ભારે પડતા ભુંજનથી ઉંટી શરત ખરાબી થાય છે તે વાત ભક્તિ કરવા ઈચ્છનારે તેમજ તપસ્વી જનાએ ભુખ લક્ષમાં રાખવી જોઇએ. એ કવળ ઉડ્ડા રહેવામાંજ મા રહે છે. ફિચ વગર એક કળ પણ અધિક ભુજન કરવાથી નવી ઉપાધિ ખડી થાય છે. ન થાય અને શરીરને ચેગ્ય પાત્રઝુ મળવાથી શાતા બની રહે તે રીતે પ્રવર્ત વામાં જ હિત છે.
૩ તપસ્યાથી તે અનેક પ્રકારના લાભ થવા સ ંભવ છે, પરંતુ જો તે વિવેકપૂર્વક ક્રમમર શક્તિઅનુસારે કરવા લગ્ન રખાય તેજ. વખત ઉપર દેખાદેખી મે ટી તપસ્યા કરવા કઇક ભાડું વ્હેને દારાઇ જાય છે, તેમાં કેઇ વખતે ઉઠુ ચગે તેઓ ફાવી જાય છે, પરંતુ શક્તિનું ઉલ્લુ ધન કરી માટી તપસ્યા કરાડે જોઇએ એવી ભાવની વૃદ્ધિ ટકી શકતી નથી; તેથી વિવેકપૂર્વક ધીમે પ્રીતે પામાં આગળ વધુ લાભદાયક લેખાય છે. અનુક્રમે તપના અભ્યાસ પાડવાથી શીરબળ ટકી રહે છે અને મન મન્નુ? અનતુ જાય છે. તનમનના મૈલ { મળ ) આવી ત્યારે યુદ્વ-નિર્મળ મનાવે તે તપ ત્તમ છે. અનશન (ઉ. પવાસ પ્રમુખ ), ઉભુંદરી( "--"--પરિચિત લેખનથી સાપ), વૃત્તિસક્ષેપ (થેડી પરિમિત વસ્તુથીજ નિર્વાડું ચલાવી લેવે), રસત્યાગ ( વિકાર ઉપજાવે અને અદ્વૈત કરે એવા પદાર્થ ના ત્યાગ), દૈડુઇઅન અને એકાન્ત, સ્થિર, નિર્દોષ સ્થાન~ આસનનુ–સેવન એ છ ભેદો ખાદ્યુતપના સમજી યથાયોગ્ય આદરવા પ્રયત્ન સેવાય તેા પરિણામે સારે લાભ થઇ શકે. ઉકત ખાદ્ય તપનું સેનન કરી અભ્યંતર તપની પુષ્ટિ કરવાની છે. નિજ દોષની જ્ઞાની ગુરૂ સમીપે આલેચના કરવી, સદ્ગુ હીના વિનય-સત્કાર કરવા, માળ, વૃદ્ધ, તપસ્વી, રે!ગી પ્રમુખની સેવા કરવી, શાસુ અભ્યાસ કરવે, શુભ ધ્યાન-ચિન્હવન કરવુ તથા શરીરક્રિક જડ વસ્તુ ઉપર રત્ના મેાહુ તજી સ્થિરતા આણુવી—એ છ પ્રકાર અભ્યંતર તપના છે. તેનાવડેજ આત્મા નિર્મળ થાય છે. તેમ કરવામાં માહ્ય તપ સાધનરૂપ ( સહાયરૂપ ) નીપજે છે; તેથી ઠીકજ કહ્યું છે કે-વિવેક પૂર્વક એવીજ તપસ્યા કરવી કે જે કરતાં દુર્ધ્યાન થાય નહીં, નિત્ય નિયમમાં ખામી આવે નહીં અને ઇન્દ્રિયા શ્રીગુ થઇ જાય નહીં ( મન પ્રસન્ન-પ્રફુલ્લિત રહે, ખેલવા ચાલવાદિકની હામ ની રહે અને નિજ કબ્ય-કર્મ સાવધાનતાથી થઇ શકે; ) વળી જ્ઞાન અભ્યાસ અથવા આત્મસ્વરૂપનું ચિન્તવન થયા કરે, પ્રભુ પૂજા-અર્ચા ( સેવા-ભક્તિ ) માં કશી ખામી આવે નહિં; કેપ-રણ, માન--હુંકાર, માયા-કપટ અને લેજી-અસતીષ દૂર ટળે, તથા તી. થંકર દેવની આજ્ઞાનો પરિપાલનથી કેઇ રીતે ચૂકાય નહિ પડ્યુ તેનું અધિકાધિક સેવન બન્યા કરે. એવા પ્રકારનાજ તપ શુદ્ધ-નિર્દોષ કહેલે હાવાથી આત્માથી
For Private And Personal Use Only