________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમયેાચિત છે એલ.
નિજ નિજ વાત તરફના વલણમાં, ``ચત પુષ્કળ તાને; સીમ તરફ રશીયાળ વૃત્તિ જ્યાં, ગામ તરફ મયું ધાને અસમજી જતના અંતરતા, સંશય સમયે ટે; પણ અધકચર્યા દુરાગ્રહીતા, સૌરા કદિયે ન ખુટે. સરલ સ્વભારીતા અંતરના, સંશય નાની ભાંગે; કુટિલ જગ્ સમજે ન કદાચિત્, દ્વેષ હૃદયમાં જાગે. મુકત નહિં બચકું મકાડા, કડથી તેડી નાંખે; દુર્લભ નર ભવ હારે કુટિલ પશુ, છે!ડત નાં જે ભાખે.
૨૦ ૫
૨૦ ર
૨૦ ૭
૨૦ ૮
દુર્લભજી વિ૦ ગુલામચ'દ મહેતા,
श्रद्धालु जैन बंधुओं तथा व्हेनो प्रत्ये समयोचित કે ચોળો
For Private And Personal Use Only
૧૭૩
પ્રિય બંધુઓ તથા મ્હેના ! હિઝુદ્ધિથી જે એ ખેલ સૂચના રૂપે જણાવવા પ્રવૃત્તિ થાય છે તે હિતરૂપ લાગે તે તેને યઐાચિત આદર જાતે કરી આપણા સ્ત્ર જન કુટુ’ખી જનાને પણ તે માદરવા જણાવશે.
૧ પર્યુષણ પ્રસગે સહુ કોઇ ભાઈ šને યથાશક્તિ છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઇ, પક્ષખમણુ કે માસખમણુાર્દિક તપસ્યા કરવા ઇચ્છા રાખે છે ઇચ્છે છે, પરંતુ ખ કરવાની તેવડના અભાવે મનમાં સકાચ પામી મુઝાય છે અને તપસ્યાના પણ લાભ લઈ શકતા નથી; તેથી ઉચિત છે કે દરેક શહેર કે ગામના સંધમાં આગેવાની ધરાવતા ભાઇઓ તથા મ્હેનાએ એકઠા મળી સભામાં જાહેર કરી દેવુ જોઇએ કે જે કોઇ શ્રદ્ધાવત ભાઇ વ્હેનને ગમે તે પ્રકારની તપસ્યા કરવાના ભાવ હોય તેણે સુખેથી ઇચ્છા મુજમ્મુ કાઇ પ્રકારના સફાય રાખ્યા વગર તપસ્યા કરવી. સંધમાંથી કાઇ પણ તેની ટીકા કે નિંદા કરશે નહિ. તેમ છતાં અજ્ઞાનતાથી કાઇ તેની ટીકા કે નિંદા કરશે તેને શ્રીસંઘ ઠમકે દેશે. શાસનની ઉન્નતિ યા પ્રભાવના અર્થ જેમને કંઇ ખર્ચ કરવા ઇચ્છાજ હાય તેમને શક્તિ મુજબ ખર્ચ કરવાની છુટ છે; પરંતુ જે તેવુ' ખર્ચ ન કરી શકે તેમની નાહક ટીકા કે નિદા કર્ણએ કરવી નહીં.
૨ પર્યુષણાદિ પ્રસંગે ને!કારશી પ્રમુખ સઘજમણુ કરવાનું હોય ત્યારે તપસ્વી જનેાની તબીયત બગડે નહીં અને પ્રકૃતિને માફકસર આવે એવા ચૈગ્ય લા જનની સાથે જ કે અલાયદી સગવડ કરવી કે જેથી તપવડે દુળ પ્રકૃતિવાળાની