________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન ધર્મ પ્રકાશ,
રીતે નહીં હુ'સથને જાય ત્યરે તેનાં કારણે શોધવાને પ્રયાસ કરવા જોઇએ અને પછી ત્યાં સુધી ઉપર જોઇએ. આપણે પ્રથમ કારણેા વિચારી જઇએ. પણ કિંકાસ્ટ ધમિક રીતે જૈન તરીકે અને સાંસારક વિકાસ કેટલીક આખતમાં હિન્દુ પદ્ધતિ અને વ્યવહુાર પર ચાલતે હોવાથી ઘણી અગવડો ઉભી થાય છે અને વસ્તીના ઘટાડામાં તે બાબત ઘણા અગત્યના ભાગ ભજવે છે, જેનાં કેટલાંક તદ્દન વિરૂદ્ધ જતાં પરિણામે આપણે જોઇએ,
એક પાટીદાર કે કપાળ જૈન થાય તે તેને જ્ઞાતિના વ્યવઙારમાં કેટલી અગવડા આવે તેને ખ્યાલ કરવા જેવા છે. જ્ઞાતિને અ ંગે ભેાજનવ્યવહાર અને કન્યા વ્યવહાર ઘણી અગત્યની ખાત્રત છે. હવે નવીન ધર્મ સ્વીકારનારને સ્વાભાવિક રીતે તેના જીન ધર્મના જ્ઞતિવાળાએ કન્યા આપતા અચકાય છે અને કેટલીક વાર ચેખી ના પણ પડે છે. ભેજનવ્યવહારમાં પણ વાંધા ઉઠાવતા જોવામાં આવે છે. હવે તે જૈનસમાજમાં આવે ત્યાં પણ તેને કન્યા મળતી નથી અને વણિક સિવાય ખીજી જ્ઞતિના હોય તેા તે ભાજનવ્યવહાર પણ કરી શકતા નથી. આથી તેની સ્થિતિ ત્રિશ કુ જેવી થાય છે. આવા સગામાં એમ દલીલ કરવા નીકળવુ કે એણે ધન ના સ્વીકાર ધર્મ પરના નિ:સ્વાર્થ પ્રેમ ખાતર કર્યા છે અને તેણે તેના બદલામાં કાંઇ અપેક્ષા ન રાખવી જોઇએ, તે તેના સંબ ંધમાં એ પણ લક્ષ્યમાં રાખવાનું છે કે ધર્મના તત્ત્વ તરફ રૂચિ થતાંજ સંસારને છેડે આવી જતેા નથી, ગુણુસ્થાનમાં આરાહ કરતાં એ સ્થિતિ આગળ આવે છે. એવી ભાવના નવીન ચિ વાળામાં એકદમ જાગ્રત થઈ જાય તેવા ખ્યાલ કરવે એ ભાગ્યેજ વ્યાજબી ગણાય.
ઉપરનાં કારણે આખી પેટા કામના મેટા વિભાગેા એક સાથે ક’ડી માંધનાર થયાના દાખલાએ મેજુદ છે. કહે છે કે નાગર વાણીની આખી કેમ જૈનજ હતી અને કન્યાવ્યવહારની અગવડે એકીજ વખતે કંઠી બાંધનાર થઇ ગઇ. ધંધુકા કાફિયાવાડ-ઇલ્લે અમદાવાદ )ના એક દાખલેો તેવેજ વિચારવા યોગ્ય લાગશે. ડીમાન હેમચંદ્રાચાર્ય ચાંગદેવ નામે બાળક હતા, તેને આખા જ્ઞાતિસમાજ જૈન તા, અત્યારે ધંધુકામાં માઢ ઘણા છે પણ એકે જૈન નથી. આનું કારણુ શું ?
એમ લાગે છે કે જૈનાએ સંસાર ચલાવવાના છે, કન્યાવ્યવહાર કરવાના છે, ! સવાલ ઉપર અત્યાર સુધી લયજ આપવામાં આવ્યું નથી. સર્વ જૈના એક છે સાધુ થઈ જવાના નથી, તેથી આ સવાલના નિર્ણય કરવાની ખાસ જરૂર છે. ને વિષ્ણુય ન થાય ત્યાંસુધી ધર્મતત્ત્વ તરફ રૂચિ ધરાવનાર પણ જૈત લિંગ ધારણ વાનું સાહસ ન કરે એ બનવા દ્વેગ છે. આખી કામને જૈન બનાવી દેવામાં રે ત્યાં આ સવાલ ઉપસ્થિત થતા નથી પણ વ્યક્તિઓને તે એ સવાલ બહુજ
For Private And Personal Use Only