SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા કેટલાક સામાજિક સવાલ. ૧૮૧ आपणा केटलाक सामाजिक सवालो. ( અનુસંધાન પુત્ર ૩પના પુરા ૨૧૯ થી) સમાજ શરીરને હાસ. બહારથી તેમજ અંદરથી ઉપચાર. વર્તમાન સ્થિતિ પર વિચારણા. સામાજિક સવાલની વિચારણામાં જે સર્વથી મહત્વને પ્રશ્ન હમણા ચર્ચાય છે અને જે હજુ બહુ વધારે ચર્ચાવાની જરૂર છે તે આપણી પ્રત્યેક વર્ષે ઘટતી જતી સંખ્યાને છે. આ સંબંધમાં આપણે ઘણે વિચાર કરે બહુ જ જરૂરી છે, કારણ કે આપણે ગમે તેટલી જનાઓ કરીએ, આપણુ ધર્મબંધુઓને કેળવીએ, આપણુ રાજ્યદ્વારી લાગવગ લાયકાત ધોરણે આગળ વધારીએ, આપણે મહાન ત્રને વારસે છપાવી પ્રસિદ્ધ કરીએ, આપણા તીર્થોનું રક્ષણ કરીએ, આપણા ભવ્ય પ્રાચીન મંદિરોને સમરાવીએ, પણ તેને લાભ લેનાર અને તે કામ ટકાવી આગળ ચલાવનાર ઘટતા જાય તે પ્રયાસ નકામા થઈ જાય, કામ અટકી પડે. અને થોડા વખતમાં છિન્નભિન્ન સ્થિતિ થઈ જાય, પૂજા કરવાનાં સાધને જેટલી જ બલકે એક રીતે તેથી પણ વધારે જરૂરિયાત પૂજા કરનારાઓની છે. ત્રાદ્ધિસમૃદ્ધિથી પરિપૂર્ણ મહામંદિરમાં ભવ્ય રાજમહેલમાં વસવાટ કરનાર બહુ શેડ હેય કે કેઈ ન હોય તે તે સ્થાન નકામું છે, ઉલટું મનને ક્લેશ આપનાર લાગે છે અને ત્યાં વધારે વખત રહેવું ગમતું નથી. આથી સાધના કરતાં પણ સાધનેને લામ લેનારા સારી સંખ્યામાં હોય તો તેમાંથી પિતાની એજસ્વીતા પ્રકટ કરી આખરે આખા સમાજને દેરનાર સમર્થ વ્યક્તિઓ નીકળી આવે એ તદન સંભવિત છે અને ઇતિહાસની નજરે હસ્તામલક જેવું દેખાય છે. તેથી આપણે અત્યારે કઈ સ્થિતિ પર છીએ તે પ્રથમ વિચારી જઈએ અને ત્યારપછી તેનાં કારણે પર દષ્ટિ. ક્ષેપ કરીએ, હિંદુસ્તાનની કુલ વસ્તી ૧૯૧૧ માં ૩૧૫૧પ૬૩૯૬ હતી તેમાં જેનોની ૧૨૪૮૧૮૨ ની હતી. જૈનમાં વેતાંબર મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને દિગંબર એ સર્વને સમાવેશ થાય છે. ૧૮૮૧માં જે વસતી આખા હિંદુસ્તાનમાં હતી તેમાં ત્રીશ વર્ષમાં અમુક ટકા વધારે થયે છે ત્યારે જેમાં અમુક ટકાનો ઘટાડો થયે છે. આવી ૧ વરીપત્રકમાં ૧૮૮૧ માં બરાબર જૈન વતી નોંધાયેલ રી નાથી ૧૮૧ i ધાણી ત્યારે ૧૫ ટકા જેટલું વધારે જણાય છે. એકર અકડા બરાબર ને ? ' લેખમાં ટકા બતાવી શકીશું નથી, For Private And Personal Use Only
SR No.533420
Book TitleJain Dharm Prakash 1920 Pustak 036 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1920
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy