________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુમિત્ર ચરિત્ર.
૨૧ 4 લડ તેણે જોયા. એ લે કહુ થા એક તું પંડાને ઉઘાડી તેમાંનું અંજન તે તે બિલાડીને આંક્યું, એટલે તે તરતજ રૂપવંત કન્ય બની ગઈ. સાક્ષાત બીરધારી મન્મથ જેવા કુમારને જોઈને મનમાં હર્ષ પામતી તે કુમારીકા ચિંતનવા લાગી કે “અહો! આ કુમારના કે કેલ્લિ પલવ સમાન અરૂણ અને સુમળ એવા ચરણે છે, નખરૂપ દર્પણમાં પુરાયમાન કાંતિસમૂડ રહે છે, હાથીની સૂંઢ જેવા મહર એના સાથળે છે, એને કદીતટ સુંદર છે, એની નાભિ ગભીર છે અને મુડીમાં આવી શકે એવો ત્રિવળીથી મંડિત અને મૃદુ એને માગ છે. અહો! એને વિસ્તર્ણ વક્ષસ્થળમાં કઈ ભાગ્યવતી ભામિની શયન કરશે? અને આ દીધું ભજાદંડ કોના કંઠ સાથે લાગશે? અહો ! શંખ સમાન એના કંઠકંદલમાં ત્રણ રેખાએ કેવી શોભે છે? જાણે ખરેખર મને જેવાને હૃદયમાંથી બહાર આપી હોય તેવા વિદ્રાના પર્ણ સમાન સુકાંતિમાન અને સ્વચ્છ એવા એના અધરભાસે છે. અહો સરલ અને રમે એવી નાસિકા, દર્પણ સમાન એના ગાલ, કશુત પર્યત પડેલા એના નેત્ર, સ્ક ધ લાગેલા એના શ્રવણ યુગલ અને મસ્તક પર રહેલે ભ્રમર સમાન કેશપાશ કે જે અતિ કેળ, શ્યામ અને સુંદર મયૂરના કલાપ જેવા છે. એ સર્વ અત્યંત સુંદર લાગે છે. એ રીતે સર્વાવયવ સુંદરતે કુમારને જોઈને તે કુમારી ચિત્રસ્તની જેમ નિચલ થઈ ગઈ.
સુમિત્રકુમાર પણ પર્યકપર બેઠેલી તે સ્ત્રીને જોઈને વિચારવા લાગ્યું કે અહો! આ બિલાડીના મિષથી કોઈ અસર અહીં આવી છે કે શું? અ! એનું રૂપ, એની લીલા અને સર્વ અંગમાં વિલસિત તથા લોચનપ્રિય એનું લાવણ, આપસમાન કુટિલ એના કેશ, કુચિત્ત સમાન તુચ્છ એનો મધ ભાગ, સમરથ સમાન હદયપર ઉંચા એના સ્તનયુગલ, સજજનોની ચિત્તવૃત્તિ જેવી સરલ એ ની નાસિકા, પ્રલંબ એનો કેશપાશ, રાગિણીને મનની જેવા સ્નિગ્ધ એનાં લોચન, દુર્જનના ફની જેવો વક્ર એને કટાક્ષપાત, પલાશપત્રના જે સરાગ એ અપરપલવ, ત્રણે જરાતમાં રહેલી સ્ત્રીઓનો જાણે જ્ય કર્યો હોય તેમ સૂચવતી ગળાપરની ત્રણ રેખાઓ, શાલિગ્રામ સુવર્ણની જેવું એના શરીરનું સૈકુમા, ગતિથી મંજુલ અને રંભા (કરવી) ના સ્તંભ સમાન એની ઘા–એ સર્વ અત્યંત સુંદર છે. આ પ્રમાણે સર્વાંગસુંદર તે સુંદીને જોઈને અત્યંત ગાઢ અનુરાગવાળી દ્રષ્ટિ થી જતી એવી તેને કુમાર કાંઈક કહેવા ઈરછે છે, તેવામાં તે સુંદરી બેલી કે-“તમે કે ? અને કયાંથી આવો છો?” સુમિત્ર છે કે હું ક્ષત્રિય છું, અને દૂર દેશથી ભાગ્યને અહીં આવી ચઢ્ય છું.”
પછી સુમિત્ર કુમારે પુન: નેને મધુર ગિરાથી પુછયું કે- કુમારી! વિશ્વના અલંકાર સમાન આ નગર શૂન્ય કેમ છે? અને પોતાના સ્વરૂપથી લક્ષમીને જીત
For Private And Personal Use Only