________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
દા
.
पिता योगाभ्यासो विषयविरतिः सा व जननी । विवेकः सोदयः प्रतिदिनमनीहा च भगिनी ॥ प्रिया क्षांतिः पुत्रो विनय उपकारः प्रियसुहृत् । · सहायो वैराग्यं गृहमुपशमो यस्य स सुखी ॥ १॥ પુસ્તક ૩૨ મું.] અપાડ. સંવત ૧૯૭૩. વીર સંવત ૨૪૪૧. [ અંક છે.
स्वगुण बिना हीनता.
૧
રેખતા–રાગ. નથી જાપાં નીતિની રીતિ નથી જ્યાં પાપની ભીતિ: નથી કર્તવ્ય-પાલન ક્યાં કહે (તે) ઇનસાન રીતે? ગુલાબી માં ની પુખે, નથી મધુર ફળે. પણ જ્યાં; મળે ને શાંતિ જનને જ્યાં, કહે તે બાગ શી રીતે ? નથી જ્યાં કોઈ કોમળતા, નથી સુખકારી સુરભિ જ્યાં; ન ગુંજે જ્યાં ભ્રમર આવી, કહે તે પુષ્પ શી રીતે ? નથી જ્યાં રહેમની રેખા નથી જ્યાં પ્રેમની પરાક નથી ગુણગ્રાહ્યતા કંઈ જ્યાં, કહો તે આય શી રીતે ? નથી જ્યાં નાથને માટે, અમૂલી પ્રાણ-અપાતા; નથી જ્યાં ને કે સેવા, સતી તે નારી શી રીતે? સુવાસિત ના કરે વનને, ન શીલતા ધરે પિત; કદી મલયાચલે માલે. કહો (તે) ચંદન શી રીતે? ન દમડી દેશને માટે, સમપે સ્નેહ લાવીને. અમીત લક્ષ્મી મળી પણ તે કહે શ્રીમાનું શી રીતે ? વધારીને જટા માથે. ભભૂતિ અંગાપર ચાળે, કળે ના યોગની યુકિત, કહો તે યોગી શી રીતે? તણાઈ માનને માટે, અગર તે કીત્તિને સારુ કરે કંઈ દાન ડગમગ કહે (તે) દાતાર શી રીતે?
For Private And Personal Use Only