SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ રના ગુના : નાનું હોય છે. . . કાયાને પાર રહે છે, જે શુદ્ધ દબાયે--તારાના ડિવા પડતા કાળ બત કરે છે. આ સાંઈસદ્ધ વિમાનવાહી દે નગર પગલાના વિસામારૂપ તે સ્થળમાં ઉત્પન્ન થાય છે, એવી તેમને ઉપમા અપાય છે. જે ગ્યા તે ઉત્પન્ન થાય છે તે એવી મક સુંદર હેય છે કે જેનું વર્ણન શાસ્ત્રમાંથી ખાર: સાંભળવા જેવું છે. તે ખ્યા ઉપર ચંદો હોય છે. તેના ઉપર મિનાં ઝુમખા લેય છે. તે સઘળાં વાયુના ચગે અફળાય છે, તેથી તેની અંદરથી રાડારાગણ નાટક પ્રગટ થાય છે. આ આ કુદરતી હોય છે. ત્યાં તેઓ સતાવે કર્મના હૃદયના પ્રતાપે શાંતિમાં રહે છે. સાતમી નરકે લાટ રૂદ્રપરિણામવાળી મા અને જળચર જી ઉત્પન્ન થાય છે. ચક્રવર્તિપણાની અદ્ધિ જોગવતાં જ કાળ કરે તે તે નિયમ રાતની નકે ઉત્પન્ન થાય છે. તેને ચક્રવર્તિ પણું છોડી ચારિત્ર અંગીકાર કરી ધર્મ આરાધન કરતાં કેવળજ્ઞાન ઉત્પન્ન કરે તે મોક્ષે જાય, નહિ તો દેવામાં જાય છે. જળચર માં સાતમી નરકે જનારા તંદલીઆમનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે, નર્કની અંદર અસતાવેદની કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા છેને માન દુ:ખ ભોગવવું પડે છે. જેનું વર્ણન શાસ્ત્રકારોએ કરેલું આપણે સાંભળીએ છીએ. તે સાંભળતાં ભવ્ય જીવને આંખમાંથી કમળ હૃદયને લીધે અશુ નિકળી જાય છે. જગતની અંદર દરેક જીવ સુખને ઇ છે છે, સુખનું કારણ સતાવેજની કરના ઉદય છે. દુ:ખને કઈ ઈચ્છતું નથી. છતાં અસાતા વેદની કર્મના ઉદયને લીધે દુઃખ ગવવું પડે છે. એ સાતા અસાતાપદની કર્મને આધાર આવે છે, અને તેજ તેને શિત છે. જ્યારે આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે ત્યારે માતા અસાતા વેદની કર્મ બંધનના કારણે મારા વાંચકોના લક્ષ ઉપર લાવવાની મને આવશ્યકતા લાગે છે. મારે વાંચો અસાતવેદની કર્મબંધનના કારણે જાણી. તે ન થધાય તેવા પ્રકારની પ્રવૃત્તિ કરે એવી મને ઈરછા થાય એ સ્વાભાવિક છે, કેમકે સંસારમાં સંવેદની - કર્મના ઉદયવાળા રાજાને પામે છે, તેઓ વિશેષ પ્રકારે ઉન્નતિ સાધી શકે છે. મેક્ષ મેળવવાની જીજ્ઞાસાવાળા સાધુ ભાડાત્મા સારા અસાતા બનેના હાય માટે ઉદ્યમાન હોય છે. કેમકે તે બન્નેનું બંધન છુટ્યા સિવાય સિદ્ધસ્થાન પ્રાપ્ત થઈ શકતું નથી. એ સ્થિતિ ઘણા ઉંચા પ્રકારની છે. સામાન્યવર્ગ જેઓએ સ્થિતિ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા હોય છે તેમને સાતવેદની કર્મના ઉદયપ્રસંગમાં ધર્મ આરાધન જેટલું સારી રીતે થઈ શકે છે તેટલું અસાતાના ઉદય વખતે થઈ નું નથી એ સ્વાભાવિક છે, For Private And Personal Use Only
SR No.533382
Book TitleJain Dharm Prakash 1917 Pustak 033 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1917
Total Pages31
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy