________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈતાનું અધ્યાત્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર.
૩૯૫
આત્મા સાથે નેડાવું તેનું નામ આશ્રવ કહેવાય છે, કે જે શબ્દ હૈધ ધર્મના અભ્યાસીને બહુ જાણીતા છે. આશ્રવનાં કારણેા-આત્માને કર્મનાં સંચાગ થવાનાં કારણે! મન વચન અને શરીરનાં કાર્યો ( ત્રણ ચેાગ ) છે. તેએ- તે ત્રણ ચેગે જાણે કે આત્મા ઉપર હલ્લા કરવા માટે એક પેસવાની ખારી જેમ ઉઘાડી મૂકવામાં આવે તેમ કને પ્રવેશવા માટે એક દ્વાર ઉઘાડી આપે છે. જે અમુક ચેાકસ આત્મા અધર્માચરણ કરતા હાય એટલે કે જે તે આત્મા શુદ્ધ શ્રદ્ધા રાખતા ન હેાય, ત નિયમે પાળતે ન હેાય, . પેાતાના વર્તનમાં બેદરકાર હાય, પેાતાના વિકારોને વશ કરતા ન હોય, પણુ વિકારા–જીસ્સાઓને આધીન વ તા હાય, આ સર્વ ખાખતામાં, પછી તે ખખત એક રીતે અથવા સમુચ્ચયે બધી રીતે વિરૂદ્ધ વર્તન કાઇ આત્મા કરતા હોય તે જ્યારે જ્યારે તે આ પ્રમાણે અવશપણે વતે જીસાએ વિકારાને તાબે રહે ત્યારે ત્યારે તે આત્મા કર્મ બંધ કરે છે. કર્મનાં પુદ્દગળા તે આત્માને ચાંટે છે અને તેને માટે જેને કહે છે કે તે આત્મા કર્મના અધ કરે છે. હવે આ પ્રમાણે આવતા કર્મ પુદ્દગળાને અથવા તેા આશ્રવને અટકાવી પણ શકાય છે; તેનું નામ અટકાવ-પ્રતિ ધ-અથવા તે સંવર કહેવાય છે.
આ પ્રાચીનકાળના કાર્મિક થીયરીના વિચારને જૈન લેાકેાએ ડ્રીલે સાીના એક ભવ્ય મંદિર તરીકે ગેાડવી દીધેલા છે, અને સાંખ્ય લેાકેાની જેમ જ ( જો કે તદન જુદી જ લાઇનથી ) તે ફ઼ીલેસેીના વિચાર ચાલુ સાંસારિક અસ્તિત્વ કેવી રીતે છે તે સમજવાને તથા મુકિત-નિર્વાણુ પાસવાના કેવા રસ્તાઓ છે તે સ્પષ્ટ રીતે શીખવાને બહુ ઉપયોગી નીવડે છે. આ મા ખત વધારે સ્પષ્ટ કરવાને હું થાડી વધારે વિગતેા રજુ કરૂ છું.
ણિક સંબંધીના ચાકસ નિયમા પાળવાથી, મન-વચન-કાયાના ત્રિકરણ ચેગને અંકુશમાં લાવવાથી, ખાસ દ્રઢ સત્ન આચરવાથી, ધાર્મિક વિચારણા અને ધ્યાન કરવાથી, સુખેાત્પાદક અથવા દુ:ખેત્પાદક વસ્તુઓ-અગર તેા શાતાઅશાતા તરફ બેદરકાર રહેવાથી-સમ પરિણતિ રાખવાથી સંવર ઉપર અસર કરી શકાય છે–કર્મોના સમૂહને આવતા અટકાવી શકાય છે. તે પણ સૌથી શ્રેષ્ઠ-ક નાશ કરવાને સર્વોત્તમ ઉપાય તે તપનું આચરણ કરવુ તેજ છે. આ તપ ાચરણમાં અન્ય ગુણાના આચરણ કરતાં જે ખાસ લાભ છે તે તેજ છે કે તે આવતાં નવીન કર્મોને તા રેકેજ છે, એટલુ જ નહિ પણ પ્રથમ એકડા થયેલા-આત્માને ચોંટી ગયેલા કમાને પણ તે મળી શકે છે; તે તપથી નિર્જરા થઈ શકે છે, અને પ્રાંતે તે દ્વારા મુકિત પ્રાપ્ત કરી શકાય છે. શ્રમણુ તપસ્વી ચેાગીએના ધર્મોમાં જેમ આપણે આશા રાખી શકીએ તેમ તે તપજ મુકિત-નિર્વાણ પ્રાપ્તિનું મુખ્ય સાધન છે.
For Private And Personal Use Only