________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
200
જૈનધર્મ પ્રકાશ
અતિ
લેવુ
તે અતિચાર દાખ
મળે
દંભ ( ડાળ ) કરી માનવી એ ઉપર
જૈ ન્યાય નીતિ અને પ્રમાણિકપણાના માર્ગ આદરવાનું ફરમાવેલ છે. તેને બદલે ઉલટે માર્ગ દ્રવ્ય ઉપાર્જન કરવા ચા કરાવવા વિચાર કરશે તે પ્રથમ ક્રાય જાણવા. ન્યાય નીતિથી લઈ માર્ગે પ્રવૃત્તિ કરવી તે વ્યતિક્રમ જાણવા. અપ્રમાણિકપણે દ્રવ્ય ઉપાર્જન કરી જાણવા અને એવા અન્યાય દ્રવ્યથી સુખ સમૃદ્ધિ પામ્યાના આનંદ માનવા તેવુ દ્રવ્ય ખાઇ ખવરાવી ખાટી મુ. વિચાર કરી શ્વેતાં અનાચાર દોષ દેખાય છે. ઉક્ત સફળ દાખ સારી રીતે સમજીને તજવા લાયક છે. એ સઘળા દોષ તજવાથીજ સ્વહિત ઉપરાંત પરહિત પણ કરી શકાય છે. શ્રીમાન હરિભદ્રસૂરીશ્વર ધર્મબિંદુ ગ્રંથમાં માનુસારીપણાના રૂપ ગુણમાં મુખ્યપણું ન્યાયાપાર્જિત દ્રવ્યનેજ વખાણે છે. તેથી પવિત્ર શાસ્ત્રાધારથી ફરમાવે છે કે ‘ દ્રવ્યને ઉપાન કરવાના સત્ય અને સરલ રસ્તાજ ન્યાય-નીતિના છે, એટલુંજ નહિ પણ ઉપાર્જન કરેલાં દ્રવ્યને ટકાવી રાખવાના પણ એજ અકસીર ઉપાય છે.’ તે વાત નિઃસાય ણવી. અનીતિનુ દ્રવ્ય અલ્પકાળમાંજ અનેક માર્ગે નાશ પામી ાય છે. જ્યાંસુધી તે પાસે હોય છે ત્યાંસુધી બુદ્ધિ અસ્થિર અને મલીન રહ્યા કરે છે. નિયપણે તેના ભાગવટો કરી શકાતા નથી. તેમજ નિર્માલ્ય-બગડેલાં ધાન્યની પેરે તે સારાં ધર્મક્ષેત્રમાં વાવ્યુ હતુ પણ ઉગી નીકળતુ નથી, અર્થાત્ અફળ જાય છે. વળી ગમે તેટલા પ્રયાસ અનીતિને માગે કર્યા છતાં પણ જે કંઈ પુન્યમાં મડાયું ન હાય તે કાઇને કદાપિ પણ મળતુંજ નથી; તે પછી પુન્ય ઉપર વિશ્વાસજ રાખી ન્યાય—નીતિનેજ માટે પ્રયાસ શામાટે ન કરવા ? જેથી બુદ્ધિમાં સુધારો વધારો થવા પામે, નિર્ભયપણે તે ભોગવી શકાય અને સખીજની પરે શુભ ક્ષેત્રમાં વાવ્યુ હતુ તે અનેક ગુણા લાભને મેળવી આપે. આ પ્રથમ ગુણ વગર પ્રીન્ન ગુણ માટેની આશા રાખવી નકામી છે, અને આ ગુણવાળા ખીન્ન અનેક ગુણાને સુખે મેળવી શકે છે. એક વખત એવા નથી કે જ્યારે આ અમૂલ્ય ગુણ વગર ચલાવી લેવાય. પ્રથમ ખેડું લાં વખત આપણી જૈનકામની જાહોજલાલી સભળાય છે તે આ ન્યાયવ્ય પ્રમુખ ઉત્તમ ગુણીનેજ આભારી છે અને અત્યારે કાનની જે માડી દશા દેખાય છે તે અભાવેજ છે એમ સમજીને હવે તે કઇ ચતા ! તમૃત થાઓ !
ઉક્ત ગુણને ઈતિશમ્
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
મુ. કે. વિ