SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રમાદાચરણ प्रमादाचरण. અત્રે પ્રસંગે પ્રમાદ શબ્દ વિશાળ અર્થ વાચક સમજવાના છે. સ્વછંદ વન અથવા મેક મ્હાલવું એ એના સક્ષેપથી અર્થ થાય છે. તેના સામાન્ય પાંચ પ્રકાર કહ્યા છે. તેમાં મદ-નીશેષ ઉત્પન્ન કરે એવા માદક પદાર્થા નું સેવન કરવુ તે મદ નામના (Intoxication) પ્રમાદ કહેવાય છે. સ્પર્શનાર્દિક પાંચ ઈન્દ્રિયાના વિવિધ વિષયેામાં રક્ત-આસક્ત થઇ જવું. સાનુકુળ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શીમાં મુંઝાઇ જવુ, ધૃતાનું કવ્યભાન ભૂલી જવું તે વિષય નામના અંતે (Sesal Appetite) પ્રમાદ લેખાય છે. એમાંના એક એક ઇંદ્રિયના વિષયમાં મુંઝાઇ જવાથી પતગીયા, ભમરા, માછલા, હાથી, અને હરણીયા માપડા પ્રાણાંત દુ:ખ પામે છે, તેા પછી પાંચ ઇન્દ્રિયેાના વિષયામાં ફસી પડેલા-આસક્ત અનેલા આપડા જવાના કેવા બેહાલ થાય તે સુજ્ઞજનોએ વિચારવા લાયક વાત છે. પતંગીયાદિકના દ્રવ્યપ્રાણુના ફાય થાય છે, ત્યારે જે વ્રતધારી સાધુ કે શ્રાવક ઉક્ત વિષયામાં આસક્ત થઈ જાય છે તે પોતાના વ્રત નિયમાદિ રૂપ ભાવ પ્રાણના પણ ક્ષય કરી નાખે છે. ગમે તેટલેા સ્વા ભાગ આપીને પણ સુજ્ઞ ના જે ભાવપ્રાણુની રક્ષા અને પુષ્ટિ કરે છે તે ભાવપ્રાણના ક્ષણિક -તુચ્છ વિષય સુખની ખાતર ક્ષય કરી નાંખનારા કેવા આત્મદ્રોહી( આત્મહત્યારા) અને ધ ઢહીપણાના ઉપનામને પામે છે ? તે સમજીને સત્ય વાસ્તવિક સુખના અીજનાએ તેવાં તુચ્છ વિષય સુખની ખાતર પોતાનાં પવિત્ર વ્રત નિયમના ભંગ કરવા ન જોઇએ. વિષયાસક્તિથી અત્ર પણ પ્રગટપણે વિવિધ રાગાદિકના ભાગ થઇ પડવું પડે છે, પરંતુ તે તા ભવાન્તરમાં થનારાં અનંત દુઃખની કેવળ વાનકીરૂપજ છે; બાકી એથી બહુગુણાં દુ:ખ હવે પછીના ભવામાં ભેગવવાં પડે છે, તે ભાગવ્યા વગર તેને છુટકા થતા નથી. ક્રોધાદિક કષાયને વશ થઇ આત્ત રોદ્ર ધ્યાન ધરવું, મહા માડા મલીન અધ્યવસાયથી અન્ય જનતુ અહિત ચિન્તવવુ અને અહિત કરવા પ્રવર્તવુ તે ત્રીજે કષાય નામના (Anger-pride etc ) પ્રમાદ લેખાય છે. કઇપણ ઉદ્યમ કરવા શક્ત છતાં કેવળ આળસુ—એદી જેવા થઇ સુસ્તપણે એસી યા સૂઇ રહેવુ તે નિદ્રા નામના ચોથા પ્રમાદ (Idleness) ગણાય છે, અને સત્ કથા કરવાને બદલે નકામી વાતા, કુથલીએ કે જેથી સ્વહિત કે પરિહંત લગારે નહીં થતાં ઉલટુ પારાવાર અહિત થવા પામે એવી વિકથાએજ કરવામાં પોતાનો અમૂલ્ય વખત વીતાવવા તેને વિકથા (False Gossips) નામના પાંચમે પ્રમાદ કહેવામાં આવે છે, આ પાંચે પ્રકારના પ્રમાદ જીવને For Private And Personal Use Only એ
SR No.533366
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy