________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ. ઈ વસ્તુને સંગ કે વિયોગ થાય છે, તે પિતાના પૂર્વ કર્મના પરિણામે થાય છે; પરંતુ આ પ્રાણ તેના નિમિત્ત કારણ ઉપર અત્યંત ખેદ અથવા સતવ દાણું કરે છે. કુકડો બ૯ ન હોત તે પણ લીલાધર અવશ્ય પરદેશ જાત,
તે કંઈ સાસરાને ઘરે બેસી રહેત નહીં, છ મહીના ધીરજ રહી તે હવે રહેવાની નિતી. હી લાવીને અમુક સમયને પતિ વિયોગ ભાગ્યમાં લખેલું હતું તે ઉદવમાં આવતજ, પણ માત્ર કુકડે એલ્યો ને તે ગો એટલે લીલાવતી માને છે કે જાણે આ કુકડાએજ મને વિયોગ કરાવ્યું. આ માન્યતામાં ભૂલ થાય છે અને તેને લઈને જ તે અનેક લાગતા વચને ચંદરાજાને કહે છે, તેથી સ્ત્રીના વિયેગી ચંદરાજાને મર્મ માં ઘાત થાય છે, એટલે તે મૂછિત થઈ જાય છે. લીલાવતીમાં કહેલાં વાક્યોમાંથી કેટલાક ખારા નોટ કરી લેવા જેવા છે. આ વિચાર કરાવનારને આગામી કાળે શું ફળ પ્રાપ્ત થાય છે અને આવું પશુપણું શાહી પ્રાપ્ત થાય છે તે તણે બતાવી આપ્યું છે. સંગ સુખના ઈચ્છક મનુષ્યએ કદિ પણ કેઈને વિચોગ થાય તેવું પગલું ભરવું નહીં. પશુ પક્ષીને પણ વિયેગ કરાવે નહીં. તેની આન કે બચ્ચાંઓનો વિયોગ પડાવવાથી પણ પરભવે અસાધારણુ વિચોગ દુઃખ સહન કરવું પડે છે. એને માટે શાળામાં અનેક દ્રષ્ટાતો દ્રષ્ટિ ગોચર થાય છે. ટુંકામાં એટલું ધ્યાનમાં રાખવું કે જે પિતાને ન ગમે તે જાને ન કરવું; જે પિતાને પ્રિય લાગે તે બીજા માટે કરવું.
અહીં કુકડાના મૂચ્છિત થવાથી લીલાવતી ગારાય છે, તેના બે કારણ છે. એક તો તેને બદલે પિતાના ભાઈને સોંપેલ છે એટલે કુકડો શા કારણથી બેશુદ્ધ
યે તેની ખબર ન પડતાં પંચાતી થઈ પડે, વળી પેટે કહેલાં વચન સાંભળીને કુકડો બેશુદ્ધ થ હતો તે પણ તેના રસમજવામાં હતું. તેણે કુકડાને સાવધ કયાં અને પછી બેશુદ્ધ થવાનું કારણ પૂછ્યું એટલે કુટે જમીનપર અક્ષર લખી બધું રામજ. વિચક્ષણ લીલાવતી થોડા શબ્દોમાં બધું સમજી ગઈ અને પોતે તેના દુઃખની ભાગીદાર બની. પિતાને ન તેના ભાઈ બહેનને સંબંધ જોડી દીધો. અંદરાજાનું દુઃખ રપ કાળમાં દૂર થવા અંતઃકરણથી એ શીપ આપી. ચંદરાજાએ એક વાત કરી, બીજી ન કરી. પ્રેમલાની વાત બાકી રાખી. કારણ સિવાય પિતાની ગુહ્ય વાત બધી બીજાને શા માટે કહેવી ? બાલા માણસે વગર પૂછ પિતાની વાત બીજાને કહેવા માંડી જાય છે. પરંતુ તેમાં કાંઈ ડહાપણુ ગણાતું નથી.
લીલાવતી કુકડો નટને પાછી સોંપે છે પણ તેની સાથે નેહ બંધાઈ જાય છે. વળી પોતાના કરતાં અત્યંત દુઃખવાળાને જેવાથી તેનું દુઃખ ઓછું થઈ જાય છે. જગતનો એ સ્વભાવ છે કે જ્યાં સુધી પિતાના જેવુ દુઃખી કરી દેખાતું નથી ત્યાં સુધી પોતાનું દુઃખ અરહા લાગે છે. પણું જ્યારે
For Private And Personal Use Only