________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનધર્મ પ્રકાશ.
ભૂચર અને ખેચર થઈને આ જીવ ટાઢ, તાપ, વાયુ અને અગ્નિવડે અત્યંત વ્યથા પામે છે, મનુષ્ય ભવમાં પણ આ જીવ મહાગ, દરિદ્ય, દાસત્વ અને સ્વજનવિયેગથી ઉત્પન્ન થયેલાં નારકીનાં જેવાં દુઃખોથી દગ્ધ થાય છે તથા દેવભવમાં પણ કિયાષપણાથી, દાસપણાથી, પાબી, કેપ માલા ઇન્દ્રના વથી, યુદ્ધથી, વ્યાંથી અને વ્યવનથી (એ સર્વના ભયથી) ડુબી થ નથી-દુઃખ પામે છે. આ પ્રમાણે કર્મને વિપાક આ સંસારમાં જવાને કદથના પમાડે છે, તે કર્મનાં ફળોજ મનુ જોઈ શકે છે, પણ તેને સ્વરૂપને જાણી શકતા નથી. ધ્યાનયોગના મહાને, પરમાત્માના સામર્થ્યને અને કર્મોના વિપકને સર્વજ્ઞ વિના બીજુ કોઈ જાણી શકતું નથી. આ કર્મવિપાકને શુભ કરવા માટે આ જગતમાં મે ખનાં કારણુરૂપ એક સદ્ધર્મ જ ઉદ:ત છે. જતુ જે સદ્ધર્મથી રહિત હોય, તો તેને કર્મ નામના શત્રુ ઉપર કહેલા દુઃખમાં નાંખે છે કે જે દુઃખ પાસે આ તારૂં દુઃખ તો લેશમાત્ર જ છે. મૂઢ પ્રાણીઓ કઈ પણ જન્મમાં કંઈ પણ એવું રાકૃત કરતા નથી, કે જેથી તેના નકાદિક દુઃખરૂપી વૃક્ષના બીજરૂપ દુષ્કર્મને નાશ થાય. ”
આ પ્રમાણે ગુરૂને ઉપદેશ સાંભળીને ઘણું દુષ્કર્મોથી પરાભવ પામેલે રાવર ઘણી ઉંચી વછાને લીધે પિતાના બે હાથને મુકુટરૂપ કરીને ( હાથ જેડિને) ગુરૂ પ્રત્યે બે કે-“હે પ્રભુ ! શું એ કોઈ પણ ઉપાય સામર્થ્ય વાળે છે કે જેથી આવા છેષ કરનાર (દુઃખ આપનારાં) દુષ્કર્મને પણ અંત-નાશ થાય. ” તે સાંભળીને ગુરુ મહારાજ અમૃતના પૂર સમાન વાણી વડે બોલ્યા કે-“ દુષ્કર્મના મર્મસ્થાનનું અત્યંત મથન કરનાર એક તપ જ છે. તે તપ પણ શરીરને વિષે અસંગપગાને ધારણ કરનારા પ્રાણીઓ અતિ તીવ્ર કરી શકે છે, અને તેવું નિઃસંગાપણું દીક્ષાની કુશળતાથીજ સ્થિર થઈ શકે છે. કર્મરૂપી દાવાનળની વાળાને બુઝાવવામાં મેઘ સમાન તે દીક્ષા પણ ઉદાર આશયવાળા પુરૂ ચિત્તની નિશ્ચળતાથીજ પામી શકે છે. ” આ પ્રમાણે તાત્વિક અર્થને સાંભળીને સત્ત્વવાન અને ક્ષમાવાન તે સંવરે હર્ષથી આગ્રહપૂર્વક ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી.
સિદ્ધાન્તને અધિક અભ્યાસ કરવાથી જેનું ચિત્ત વિવેકયુક્ત થયું છે, એવા તે સંવર મુનિએ પછી કપટ રહિત તને આરંભ કર્યો. સદ્ધર્મમાં નિપુણ થયેલા એ મુનિએ ઉપવાસ, છઠ્ઠ અને અટ્ટમ તપના સમૂહરૂપ બાણની વૃષ્ટિવડે કમરૂપી પાંજરાને જર્જરિત કરી નાખ્યું. કૃત્યાકૃત્યને જાણનાર અને જિતેવિયમાં શિરમણિ એવા તે મુનિએ દરેક ઇઢિયને ઉદ્દેશીને પાંચ પાંચ દિવસ
For Private And Personal Use Only