SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સવરની કથા S યુવાવસ્થા પામ્યા, તેપણ તેની વિરૂપતા જરા પણ ગઈ નહીં. કારણકે ‘ ઝવેરી પણ માટીના ઢેફાને ઉત્તેજિત કરી શકતા નથી, ઝવેરાતનેજ કરી શકે છે, ’ કેલાહુલ કરતા ચપળ કાગડાવડે ઘુવડની જેમ પુરીમાં ભમતા તે સવ ના સર્વે નગરબાળકે ભેગા થઈને પરાભવ કરતા હતા. તેથી ‘ દુ`ળ જનનુ ખળ રાજદ્વાર જ છે. ’ એમ વિચારીને તે રાજદ્વારે જતા, ત્યારે ત્યાં પણ રાજપુત્રા તેને પીડા કરતા હતા. હૅવટ ખેદ પામીને તેણે તે પુરીને ત્યાગ કર્યાં, માર્ગમાં પથિકજને પણ તેને તાડના કરવા લાગ્યા. ત્યાંથી નાસીને તે એક ગામડામાં પેઠો તા ત્યાં પણ ગ્રામ્યજનો તેને ઢેફાં, લાકડી અને મુષ્ટિથી પ્રહાર કરવા લાગ્યા. આ પ્રમાણે તે સર્વ સ્થાને સ જનેથી અત્યંત કદના પામ્યા. ત્યારે નિશ્વાસથી ઉÅસિત મુખવાળા તે સંવરે વિચાર કર્યાં કે—“ વનના મૃગો (જુઓ) તથા ચતુર પક્ષીઓ જ ભાગ્યશાળી છે કારણકે તે કર્મવડે રાક્ષસ જેવા મનુષ્યલાકમાં પ્રવેશ કરતા નથી, માટે હું પણ હવે સર્વ પ્રકારે નિર્જન સ્થાનમાં જઉં, ” એમ વિચારીને તરતજ તે કાઇ વનમાં ગયું. ત્યાં તેણે કાઈ થળે ઘણા સાધુઓની મધ્યે બેઠેલા અને સ્વાધ્યાયના શબ્દની મધુરત.થી આખા વિશ્વ ને વશ કરનારા શ્રી સિધ્ધસેન નામના મુનીશ્વરને જોયા. તે મુનીશ્વરની સમીપના ભૂળપર પ્રતિબાધ થવાથી જાતિવના પણ ત્યાગ કરીને નેત્રમાં અશ્રુવાળા કેટલાક પશુએ બેઠેલા હતા. તદંતજ ‘ હે વત્સ ! તું આવ, આવ. એ પ્રમાણે કર્યું ને અમૃતના ગષ સમાન અક્ષરવડે તે મુનીશ્વરે જ સવને એલાવ્યા. ત્યારે ‘ અહે ! આ મહાત્માની ઉક્તિ અપૂર્વ છે ' એમ વિચારીતે તે સવર કેાઇથી પરાભવ પામેલે પુત્ર જેમ પિતાના ચરણમાં પડી રૂદન કરે તેમ તે યતીશ્વરનાં ચરણમાં પડીને રોવા લાગ્યા. મુનિએ તેને મધુર વાણીવડે ખેાલાવીને રાવાનું કારણ પૂછ્યું, ત્યારે જેના ભાગ્યેાદય સમીપમાં છે એવા તે સવરે પેાતાનું સર્વ દુઃખમય ચરિત્ર તેમની પાસે કહી બતાવ્યું. તે સાંભળીને દયાળુ મુનિ તે સવને ઉદ્દેશીને સર્વ પ્રાણીઓને પ્રેમ ઉપજાવતા સત્યના કવચ સમાન વચન કહેવા લાગ્યા કે ' Acharya Shri Kailassagarsuri Gyanmandir “ હું ભદ્રે ! આ મનુષ્ય ભવમાં તારૂ' આ દુઃખ શુ'-કેટલુ'ક છે? કાંઇજ નથી. આ જીવા અનત દુઃખને સહન કરે છે. તે તું સાંભળ.-કષાય અને વિષયમાં આસક્ત થયેલા તથા જીવહિંસાદિક પાપમાં તત્પર થયેલા જીવ દુષ્ટ કને ઉપાર્જન કરે છે, અને તેથી તે જીવ જન્માંતરમાં છેદન, ભેદન, તપાવેલા સીસાનુ` પાન અને કરવતવડે વિદ્યારણ વિગેરેથી ઉત્પન્ન થયેલા ક્ષેત્ર સંબધી મહુા દુ:ખો વડે નરકમાં પીડા પામે છે, તિર્યંચના ભવ પામીને પણ જળચર, For Private And Personal Use Only
SR No.533323
Book TitleJain Dharm Prakash 1912 Pustak 028 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1912
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy