________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સવરની સ્થા
છે. જેમ દેશિવરિત દીક્ષાને પામ્યા તેમ સર્વવિરતિ દીક્ષાને પણ પામેજ
૪ર.
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને દુષ્ટ વ્યાપારરૂપ મિથ્યા ( મોક્ષમાર્ગ થી વિપરીત ) અ.ચારને પરમાર્થીથી (શુદ્ધ અંતઃકરણથી ) પરિહરી, પરમ દીક્ષાવત મહાત્મા જીવનમુક્તિા ( પરમ નિરૂપાધિક આત્મસુખ ) તે ભાવથી અત્ર અનુભવી સમસ્ત ઘાતિ અઘાતિ કર્મથી સંપૂર્ણ મુક્ત થઈ પછી પદ્મ મુક્તિને પણ પ્રાપ્ત થાય છે. ૪૩.
22
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિન દીક્ષા વિધિ ( પ્રકરણ ) ને શાસ્ત્રની નીતિ પ્રમાણે સમ્યગ્ વિચારવાથી પણ ( જે મહાનુભાવ તે મુજખ આચરણ કરે તેનુ તો કહેવું જ શું ? ) સસ્કૃતબંધક ( એક વાર ફરી ઉત્કૃષ્ટીક સ્થિતિ માંધનાર ) તથા અપુનબંધક ( હવે પછી તેવી ઉત્કૃષ્ટ સ્થિતિ નહિ બાંધનાર ) ઉભયમાં કદાગ્રહ સ‘ભવિત હાવાથી તે કદાગ્રહના તેમને શીઘ્ર હ્રાય થઇ જશે. ૪૪.
શુભસ્યાત્ સવ સત્ત્વાનામૂ.
तप धर्म उपर,
संवरनी कथा.
૫
For Private And Personal Use Only
સુકૃતના ઉદયનાં કારણરૂપ શીળત સત્પુરૂષાએ સેવવા લાયક છે, તેમજ દુષ્કર્મને વિદારણ કરનાર અને સત્કર્મોને ઉત્પન્ન કરનાર તપ પણું અત્યંત સેવવા લાયક છે. અનાદિ કાળથી જીવની સાથે ખંધાયેલાં કર્મરૂપી શત્રુગ્માના સમૂહના ન!શ કરવને ખડુધારા જેવુ' તપ ધીર પુરૂષ અવશ્ય આદરે છે. આ તપ તપન (સૂર્ય ) ની જેમ અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરીને સત્પુરૂષોને તત્ત્વ તથા અતત્ત્વન વલેાકન કરાવનાર જ્ઞાનચક્ષુની નિળતા કરી આપે છે. ક રૂપી કòોને ખાળીને પુષ્ટ થયેલે આ તપરૂપી અગ્નિ નવીનજ ( જૂદા જ પ્રકારના ) છે, કારણકે તે સ`સારથી ઉત્પન્ન થયેલાં પ્રાણીઓના દાહનુ` ' હરણ કરે છે. તેથી કરીને હું ચતુર જનો ! દુષ્કર્મોનું ક્ષાલન કરવામાં જળ સમાન તપનુ સેવન કરો. તપનું સેવન કરવાથી સ ંવર લેકને વિષે તત્કાળ સેવ્ય થયા. તેની કથા નીચે પ્રમાણે :
૧
૧ વૈકિક અગ્નિ પ્રાણીઓને દાહ કરે છે, તેનાથી આ ૧૫૬ અગ્નિ વિષ્ણુ છે,