________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
5.
જૈનનખ પ્રકાશ.
પણ ધન્ય છે ) અને જેએ કલ્યાણકારી જિનદીક્ષાની તેમજ તેવા ભાગ્યવ`ત દીક્ષિત સાધુઓની કઇ નિંદા કરતા નથી તે પશુ ધન્ય-કૃતપુષ્યજ સમજવા. કેમકે ક્ષુદ્રજના નિખિંડ કર્મચાગે તે કલ્યાણકારી દીક્ષા અંગીકાર તે કરી શકતાજ નથી પરંતુ માહાન્ધપણાથી તેના દ્વેષી બને છે. તેથી, તે ખાડા અનત સંસાર સમુદ્રમાં નિમગ્ન થઈ મહા દુઃખી થાય છે-પવિત્ર દીક્ષાની તેમજ પવિત્ર દીક્ષિત સાધુઓની નિંદાથી અલગ રહેનાર મધ્યસ્થ જતેને તેવાં કડવાં દુઃખ સ'સાક્રમાં અનુભવવાં પડતાંજ નથી, ૩૫.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
“ જિનદીક્ષા લીધા ખાદ દીક્ષા લેનારે જે કરવુ ચેાગ્ય છે તે ઉદિતા સતા હે છે
*
શ્રદ્ધા ( સ્વ રૂચિ-પરની અનુવૃત્તિ નહિં તે), સંવેગ ( મેલાભિલાષ ) અને ક્રમયુક્ત દાન યથાશક્તિ અવશ્ય દેવુ તેમજ વિભવાનુસારે સ્વપર્ ગ્યતા પ્રમાણે સ્વજનાદિકનો સત્કાર પણ કરવે. ૩૬,
સમ્યગ્ દીક્ષાનાં ચિન્તુ બતાવે છે છ
દીક્ષા ગ્રહણથી અગીકાર કરેલા સમ્યકત્વ તથા તત્સત્તુગત મ વેગાદિ શુ, સાર્મિક સાથે પ્રીતિ, તત્ત્વત્રોધ, અને ગુરૂભક્ત તે ગુણેાની દીક્ષા વિસથી નિદિન વૃદ્ધિ થવી એ સમ્યગ્દીક્ષાના સાચાં ચિન્હ સમજવાં, ૩૭.
અતિ શુદ્ધ અધ્યવસાયથી તેમજ તે વધુ માઠાં કર્મ ખપી જવાથી ખરેખર ઉક્ત ગુણેની વૃદ્ધિ થાય છે. કેમકે એવા નિયમ છે કે ‘ કારણ જોગે કા નીપજે' માટે ઉક્ત ગુણવૃદ્ધિએ તેનું ખરૂ ચિન્હ છે. ૩૮.
શ્રુત ચારિત્રરૂપ ધર્માં ઉપર અનુમાન રાખવાથી તેમજ સાધર્મિક ઉપર ના સ્નેહથી તેમનું વાત્સલ્ય ( ભક્તિ ) કરવાથી નિચ્ચે સ્વગુણની વૃદ્ધિ થાય જ છે. તેથી તે સમ્યગ્ દીક્ષાનુ ખરૂ ચિન્હ સમજવું ૩૯.
કરવામાં આવતાં સદનુષ્ઠાનથકી ઘણું કરીને સમરત જ્ઞાનાવરણીય પ્રમુખ ક્રાતિ કર્મોનો ક્ષયાપામ થાય છે. એવી રીતે જ્ઞાનાવરણીય કર્મ દૂર ટળવાથી નિચે તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ થાય છે. તેથી તે ખરૂ' ચિન્હ છે. ૪.
ม
આ સમસ્ત શુભ સ ́પદાના પરમ હેતુ ( પુષ્ટ આલ'બન-કારણ) ગુરૂ દ્વારાજ છે એવા સમ્યગ્ એધથી ખરેખર ગુરૂ ભક્તિની વૃદ્ધિ પણ થાયજ છે. ૪૧ એ રીતે કલ્યાણભાગી આ મહાનુભાવ દેવગુરૂની ભક્તિ પ્રમુખ દીક્ષાગુ તે અનુક્રમે ભાવથી સેવતા તો છેવટે સર્વવિરતિરૂપ પરમ દીક્ષાને પણ પા
For Private And Personal Use Only