________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જિનદીક્ષા-પ્રકરણુમ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
st
ત્યંત ભાવવિશુદ્ધિથી એ ઉત્કૃષ્ટ દાનધર્મ છે તેથી તે અવશ્ય કર્તવ્ય છે.” તેમ જ તથાપ્રકારની દૃઢ ભાવવિશુદ્ધિવગર પણ કરેલું તે · આત્માપણુ ’“ ઉત્કૃષ્ટ દાન ધર્મનાં બીજ (કારણ) રૂપ સમજવું. કારણકેઃ—
૩૦.
આવું શિષ્ટાચરિત આત્મનિવેદન ( આત્માર્પણ ) કરવાનુ જેવા તેવા કાયર માણુસા તથાવિધ વીર્યની ખામીથી સાંભળી પણ શકતાં નથી ( તે તેમને ક કટુક લાગે છે ) તે! પછી તે મુજબ કરવાની તે! વાતજ શી ? તેથી જો કે તયાવિધ દઢ ભાવવિશુદ્ધિરહિત કરવામાં આવતા આત્મનિવેદન કરતાં અત્યંત ભાવવિશુદ્ધિથી કરવામાં આવતુ. આત્માર્પણ ઉત્કૃષ્ટ દાનધર્મ છે તે પણ તે ઉત્કૃષ્ટ દાનધર્મના બીજરૂપ હોવાથી તથાવિધ ભાવવિકૃદ્ધિહિત આત્મનિવેદન પણ વ્યજ છે, ૩૧.
દીક્ષિતની ભાવશુદ્ધિ માટે તેના ઉપકાર અર્થે શાસ્ત્ર આજ્ઞાથી પ્રવર્તતાં દ્વીક્ષિતની વસ્તુમાં મમ વ રહિત હવાથી ગુરૂ મહારાજને કંઇ પણ દૂષણ લાગતુ
નથી. ૩૨.
દીક્ષિતના પરિણામ તેના ઇગિત આકારાદિકથી જાણી જેમ તેને સંયમ માર્ગમાં દેના-સ્થિરતારૂપ ભાવવૃદ્ધિ થાય તેમ તેને દાન, ગુરૂસેવા, તપ અને કુસસ નિષેધ પ્રમુખના ઉપદેશ દેવા સ'ખ'ધી શુરૂ મહારજાએ આ પ્રસંગે યત્ન કરવા. ૩૩.
જે શિષ્ય સમ્યગ્ જ્ઞાન દર્શનાદિક યુક્ત હોય, મિથ્યાદપ્રિયાગ્ય વ્યવહારમાં તથા ખાદ્યદ્રવ્યમાં પૃહારહિત હાય-નિઃસ્પૃહી હાય તથા આગમમાં કહેલાં શુદ્ધ તત્ત્વમાં રસિક હાય તેજ પૂર્વોક્ત રીતે મિથ્યાત્વ ત્યાગ, સમ્યકત્વ અગીકાર અને આત્મનિંવેદન ( આત્માર્પણ ) વિગેરે વડે યત્ન કરી શકે પરંતુ ઉક્ત ગુણવિકલ શિષ્ય યત્ન કરી શકે નહીં. તેમજ ગુરૂ પણ ઉક્ત જ્ઞાનાદિક ગુણ વિશિષ્ટ હાય તેજ તેવી રીતે યત્ન કરી શકે, તેવા વિશિષ્ટગુણુરહિત ગુરૂ તેવા યત્ન કરી શકે નહિં. ૩૪.
ધન્ય--કૃતપુણ્ય-ભાગ્યવંત ભવ્યજનોનેજ આ જિનદીક્ષાના ચૈાગ પ્રાપ્ત થાય છે. તે દીક્ષાના ચેાગ પ્રાપ્ત થયે છતે ધન્ય-ધૃતપુણ્ય જનાજ તેના કાયદા મુજખ ચાલે છે-ચાલી શકે છે. ધન્ય-ધૃતપુણ્ય જતેજ તેવા દીક્ષિત સાધુઓનું તેમજ તેવી ભાગવતી દીક્ષાનુ બહુમાન કરે છે ( કદાચ કર્મદેષથી પાતે તે દીક્ષા અગીકાર કરી ન શકે તા પણુ પોતાથી અને તેટલી તેની પુષ્ટિજ ફરે છે. તે
For Private And Personal Use Only