________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 226 જૈન ધર્મ પ્રકાશ. માટ.—તમને ન્યાત બહાર મેલવામાં આવ્યા છે કે ? શીવજી--- મને ન્યાત બહાર નહીં પણ સંઘબહાર મેલવામાં આવ્યા છે. આ બીના ન્યાત બહાર મેલવા કરતાં પણ ખરાબ છે. કારણ કે મને સંઘ બહાર મેલવામાં આવેલ હોવાથી મારું લખેલું કોઈ વાંચતા નથી, હું જે બેસું છું તે કઈ સાંભળતા નથી, મારાં પુસ્તકો આપતાં નથી. હું એક જેન વકતા છે અને ઉપરના બનાવથી મારા ભાષણો પણ હવે કઈ સાંભળશે નહીં. મને હલકું લાગ્યું છે અને જનની નજરમાં હું હલકો પડે છે. માજીક એક વરસ પછી તમે કોર્ટમાં કેમ આવ્યા? શીવજી–-જયારે મને સંઘ બહાર મેલવાનો ઠરાવ થયે હતું ત્યારે હું બોટાદ ગયો હતો ને ત્યાંના આગેવાનોને મળ્યો હતો. તેઓએ મને કશી ખબર આપી નહતી, ને મારો ખુલાસે સાંભળવાની પણ ના પાડી હતી. તે પછી કેટલીક મુદત રહી હુ ભાવનગર ગયો અને ત્યાં જઈ મેં ત્યાંના અને જુદા જુદા ગામના આગેવાન જેને ઉપર તાર કર્યા અને લેખ લખ્યા જેમાં કેટલેક વખત વહી ગયા. છેવટે મેં તેઓને ચેતવણી આપી કે મારો ખુલાસો પૂછયા વગર જે કાંઈ પગલું તમે ભરશે તેના જોખમદાર તમે રહેશે. પહેલા જવાબદાર વડા જન ધર્મગુરૂ છે, તેને હું કોર્ટમાં ઘસડવા માગતો નહોતો અને ઈચ્છતો હતો કે તેઓ ઘટતે વખતે શાંત પડશે પણ એવું કશું બન્યું નહીં અને તે પછી અમદાવાદ ખાતે કેટલાક હિંડબીલ ગેડી મુદત અગાઉ બહાર પડ્યા, જેમાં મારી ને લાલન માટેની વધુ ચર્ચા ફેલાવવામાં આવી હતી.આ ચર્ચા ગામેગામ ફેલાઈ ગઈ અને મને ઘાગુંજ માલાગ્યું એટલે મેં કેટમાં જવા સિવાય બીજો રસ્તો યે નહીં તેથી મેં મોટી ફરીયાદ કરી છે. માસ્ટેટ---તમને બીજું શું નુકશાન થયું છે ? શીવજી–આથી મને ઘણું ચિંતામાં દિવસ સુધી રહેવું પડ્યું છે કે મારા શરીર ઉપર તેની અસર થઈ છે. આ ઉપરાંત કેટલાક સખાવતી ખાતાં જે હું ચલાવું છું તે પણ ભયમાં આવી પડ્યાં છે. મી. વેલીન્કરનું ભાષણ ફરીયાદીના બારીસ્ટર મી. વેલીનકરે ભાષણ કરતાં જણાવ્યું કે-ફરીયાદીનું ખુલ્લી રીતે લાઈબલ થયું છે. ઘણું ચાપાની જવાબદારોની મદદથી વહેંચાયા છે. જે માટે અમે જુબાની રજી કરી શકીએ તેમ છીએ. ન્યાતબહાર કરતાં સંઘ બહાર લવાનું કામ વધુ ખરાબ છે તેથી ફરીયાદીને ઘા નુકશાન પહોંચ્યું છે. તેથી મારા અસીલને કેટલું સહુન કરવું પડશે તે તેમજ નાર વિગેરે મુંબઈમાં For Private And Personal Use Only