________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન મેન કસ.
કે હું' કચ્છી જૈન હેવાથી અને તમે ગુજરાતી અને કાઠીઆવાડી જૈન "હાવાથી મારી ઉપર તમારા કોઇ પણ જાતના કાયદેસર અધિકાર ( જીરીડીકશન) નથી અથવા ચલાવી શકે તેમ પશુ નથી. વળી ચે' તેમને જશુાવ્યુ કે તમે મારી સામેના કહેવાતા ગુન્હા માટે કાંઇ પણ પગલા લઇ શકે તેમ નથી અને તે ચાર્જ પણ નામા, તદ્દન ખોટા અને પાયા વગરના છે.
2
૫ વળી મે' કહ્યું કે આ મીટીંગ માત્ર એક પક્ષી માણુસેની અને નેમવિજયછ મહારાજના અંધ શ્રદ્ધાળુ અનુયાયીઓની માનેલી છે અને મને બદનામ કરવાને અને મારી ચાલ ચલગત(કેરેકટર)ને રૃા લગાડવા માટેજ દ્વેષ બુદ્ધિથી એક ન્હાનારૂપે ખાલાંવેલી છે. તે મીટીંગની કાંઇ પણ નાટીક મને આપવામાં આવી નહાતી, તે મી ટીંગ કાઠીઆવાડ અને ગુજરાતના જતેાની બનેલી હતી કે જયારે હું તે એક કચ્છી જૈન હતા. નેમવિજયજી મડ઼ારાજ તે કહેવાતી મીટીંગના પ્રમુખ હતા અને ખીજા બે જવાબદારા પશુ ત્યાં હાજર હતા અને તે મીટીંગનુ’કામ ચલાવવામાં અને હવે પછી કહેવાશે તે ઠરાવે પસાર કરવામાં તેને મનુ કરતા હતા. દશ વાગે જો કે આમત્રણ નહતુ તેપણ હું તે મીટંગમાં યે અને તેના અષિકાર માટે મે' ચેલેજ કરી. તે કારણથી તે મીટીંગ એ વાગા ઉપર મુલતવી રાખવામાં આવી કે જે વખતે તે મીટીંગના છ ધારણુ અને મીટીંગના કાર્ય માટેની મારી તપાસ અને મારી ઉપરની તેમની સત્તાની મારી શેાધ એન્રરકારીથી રદ કરવામાં આવી અને તે મીટીંગ મારે પરાણે છેાડવી પડી.
નિયમાથી તદ્દન
૬ હું' ધારૂ' છું કે તે મીટીંગનું કામ કુદરતી ન્યાયના મુખ્ય વિરૂદ્ધ રીતેજ ચલાવવામાં આવ્યુ` હતુ` અને ઉપર કહેલા ચાર્જ માટે મને સલ ખંહાર કરવાના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા, જે પ્રમાણે ખીજી બધી ન્યાતની મીટીંગમાં ચાલુ રીવાજ છે તે પ્રમાણે મારા બચાવમાં કહેવાને મને કાંઇ વખત આપવામાં આવ્યે નહોતા અને તે ગીટીંગનું કામ તદન અનિયમિત, અવિવેકી અને શરમ ઉપજાવે તેવુ જ માત્ર હતુ.હું કહું છું કે તેમવિજય મહારાજને કાઇ 'પશુ જાતના ધાર્મિક અધિકાર મારી ઉપર નથી, કારણ કે જેનેાની એક જાત તપાગચ્છના તે છે અને હું મચળ ગચ્છના ૩.
૭ વળી તે ચીટીંગમાં અમ ઠરાવ કરવામાં આવ્યેા હતા કે સહ્ય બહારના આ ઠરાવ તારથી સુ`બઈ, સુરત, અમદાવાદ, અને ખીજા જૈન સેન્ટરશમાં જણાવવે અને જ્યારે હેન્ડમીલના આકારમાં તે છપાય ત્યારે એક કાગળની સાથે તેને બહાર મેાકલવા. હૅન્ડથીલ અને તે સાથેનુ લખાણુ તે મીટીંગમાં તૈયાર કરવામાં આવ્યુ, વંચાણું અને પસાર થયું.
For Private And Personal Use Only