________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|| ન | કોનો સાર.
२०३
વાદળાં, જ્ઞાન વિનાની દયા, માન વિનાનું દાન, મૂર્ત્તિ વિનાનુ' દેવાલય, દાંત વિનાનું બાજન, કંઠ વિનાનું ગાયન અને પાણી વિનાનુ' સરૈવ,તેમજ ગંદ્ર વિનાની ચિત્ર શેભતી નથી તેમ પુત્ર વિનાની કામિની પણ શે।ભતી નથી. આ દેશ, નળ, રાજ્ય, ભડાર,મહેલ અને બીજી સર્વદ્ધિ મારે શા કામની છે? વળી પુત્ર વિનાના દરે મુનિ, પ્રાદ્ગુણા તેમજ પક્ષીએ પણ આવતા નથી. માટે પુત્ર હેય તેજ જન્મા સફળ છે, તે વિના તદ્દન નિષ્ફળ છે. ”
..
આ પ્રમાણે વીરમતિ પાતાના મનમાં અનેક પ્રકારના બહુટ દોડુક ચિત વતી હતી. તેવામાં અકસ્માત નજીકના આંબાના વૃક્ષપર એક સુડે આવીને બેઠા. તેને રાણીને બહુ લિગિર થતી જોઈને દયા આવી. તેથી તે મનુષ્ય વાણીએ એલ્યુ કે હું સુ'દર દંતપતિવાળી રાણી ! તું આમ રંગમાં ભંગ કેમ કરે છે ? તું શા માટે રૂએ છે ? તને શું દુઃખ છે ? શી ચિંતા છે? તે કહે ” આ પ્રમાòનાં વચના સાંભળીને વીરમતિએ ઉંચુ જોયુ તે આમ્ર વૃક્ષપર બેઠેલા સુડાને ટી તેથી આશ્ચય પામીને તે ખેલી કે હું સુડા ! તું મને મારા દુઃખની વાત શું પૃછે છે ? તુ તે વનના કળાના ભક્ષણ કરનારા અને આકાશમાં ભમનારે પક્ષી છું અથવા વનવાસી વિંયંત્ર છું, નિયંચ પ્રાર્યે અવિવેકી જ હોય છે,તો તને મારા દુ:ખની વાત કહેવાથી લાભ શુ ? શ્વેતુ' મારૂ' ઃખ ભાંગી શકે તેમ હોય ત્યારે તે મારા, મનની વાત તને કહેવી ગાગ્ય છે. નહિંતર તે જણ જગુ પાયે પત્તાના દુઃખની વાત કરનાર મૂર્ખ ગણુાય છે, ” વીરમતિના આવાં વચન સાંભળીને સુડો જરા ત્રટકીને એલ્સે કે-“તું માટી સુજાણુ છે એમ મનમાં માનીને ફુલાય છે શુ? તું એમ માને છે કે એક પક્ષી શું કરી શકે ? પણ જે કામ માણુસ ન કરી શકે તે એક પક્ષી કરી શકે છે. ’” વીરમતિ કહે- એમ ન મેટલ, મનુષ્ય કરતાં પક્ષી વધારે કરી શકે એવાં તારાં વચન મારા માનવામાં આવતાં નથી તેથી કેમ કબુલ કરૂ' ? ” ત્યારે સુડે બેલ્ટે કે- તને પક્ષીએની કાંઇ કમનજ નથી. પણ સાંભળ શ્રીકૃષ્ણ જેવા પુરૂષોત્તમનું વાહન ગરૂડ છે તે એક પક્ષી છે. વળી અેની સત્ર પ્રશંસા થઇ રહી છે એવી સરસ્વતિ દેવીનુ' વાહન હંસ છે તેપણ પક્ષીજ છે. એક પ`ખીના ઇંડા સમુદ્ર લઇ ગયા તે તેને માટે અનેક પખીને ભેળા કરી છેવટ સમુદ્ર પાસેથી ઈંડાં પાછા લીધાં તે કેનું પરાક્રમ ? પક્ષીનું જ. એક શેઠની શ્રી પતિના વિરહમાં કામાતુર થઇ હતી,તેને અનેક વાતો કરીને અકાર્ય કરતાં કી રાખી તે કાણું ? સુડાએજ. વળી નળ રે દમયંતિના સંબધ થયા તેમાં પણ ઉપકાર હંસનાજ, અમે એક અક્ષર વાંચીએ તો પશુ જીવદયા મેડીએ નહીં અને તમે મનુષ્ય ગ્રંથના ગ્રંથ વાંચેાપણુ કાંઇ ઠેકાણું નહીં. વળી ગૃહસ્થ મનુષ્યની જેટલુ અમારૂ પણુ ગુણુઠાણું પાંચમુ શાસ્ત્રકારે કહેલું છે. એટલે અમારી હુદ કાંઇ ઓછી
"(
*
For Private And Personal Use Only