________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેશ ૪
જૈન ધર્મ પ્રક. રખડે લેબી દેશ વિદેશે, તાપ શીત ભુખ છે; ધનને માટે મે દેહને, ઢાર હરાય પંડ. લેબી પશુ પંખીને પાળી, ભુખ તરસથી પીડ; અતિ ભારથી દુઃખ દેઈન, વર્ગ અર્ગલા લી. અતિ આરંભે ધન સંચય કરી, ખરચી એક ન કડી, નરકે મમ્મણ શેઠ સિધા, લહમી સાથ ન દેડી. લે પાપનું મૂળ વિચારી, સંતે પે સચરશે; સાકળચંદ તે સુખીઓ થાશે, વસાગર ઝટ તરશે.
લેવા. ૫
લાભ૦ ૬
લેભ૦ ૭
શ્રી મહાવીર સ્તવન, લેખક:--માસ્તર પિટલાલ ગોવિંદજી સાંગાણી, પ્રભાસપાટણ
( ચડી આવ્યાં બાદળાં કાળાં, એરાગ ) વંદુ હું મહાવીર સ્વામી, વદુ હે નિષ્કામી, ધન્ય ઘડી ધન્ય વાર તે જાણો, ચત્ર દશી ભાઈ; સિદ્ધાર્થ નંદન પ્રભુ અવતરીયા, આ અવનીની માંહી. માતા ત્રિશલાના જાયા જિનવર, મહાવીર મહા બંકા; ઠામ ઠામ ખરો ધર્મ જગાવે, દીધ વિજયના ડંકા. ભવ્ય જીવોના બંધન છેદ્યાં, દિવ્ય દ્વાર બતાવી; પામર જીવને હસ્ત ગ્રહીને, લેજે નાથ નિભાવી. મહાકામ મહાનામ તમારું, જય જય જય યશનામી; નામ પ્રમાણે કામ બજાવ્યાં, જય જય મહાવીરસ્વામી.
વડું હું હે નિષ્કામી–વંદુ. જેને સંસારની બિલકુલ પુડા નથી એવા હે મહાવીર પ્રભુ ! આપને હું વંદન કરૂં છું, તે ઘડીને ધન્ય છે અને તે વારને પણ ધન્ય છે એવી ચૈત્ર માસની અજવાળી તરશે શ્રી વિરપ્રભુનો જન્મ થયેલ છે. તે સિદ્ધાર્થ રાજાના લાડીલા કુંવર શ્રી મહાવીર પ્રભુને હું વંદન કરું છું.
જે વિશલ માતાના કુંવર છે ને જે તિર્થક અગ્રગણ્ય (છેલ્લા) છે એવા ઘર્મોપદેશકના ચક્ર ચૂડામણિ પ્રભુએ જે સત્ય જિન ધર્મ છે તેને દેશવિદેશમાં પ્રસ રાવી લોકોને મેહનિદ્રામાંથી જગાવ્યા એવા શ્રી વીરભુને હું પ્રણામ કરું છું.
For Private And Personal Use Only