________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ પ્રકરણમ્
૩૬૩
વી રીતે કે આમાં આક્ષેપ પરિહાર ( તર્ક વિતર્ક ઉત્પન્ન કરી તેનું સમાધાન કરવા રૂપ) નથી, લધા આમાં કથિત કરેલા અર્થથી બાકી કોઇપણ અધિક અર્થ કહેવા અવશિષ્ટ રહેતા નથી એવા પ્રકૃષ્ટ ( ઉત્કૃષ્ટ ) ભાવ પણ અત્ર પ્રદર્શિત કરેલે નથી, તે પણ ગુણ દેષના જાણુકાર અનુકપાશીલ સજ્જને એ આગમવાણીના અવયવ માત્રને રકની પેઠે એકઠા કરનાર કાપાત્ર મારા ઉપર અનુગ્રહકરવા, કેમકે સજ્જ ન પુરૂષે કાપાત્રને અવલેાકીને અવશ્ય કરૂણા કરેજ છે. ૮.
સજ્જનને આવે સહુજ સ્વભાવ હાય છે એમ બતાવતા સતા ગ્રંથકાર કહે છે.—
कोsa निमित्तं वक्ष्यति निसर्गमतिसुनिपुणो ऽपि बाह्यन्यत् । दोपमल्लिने ऽपि सन्तो यद्गुणसारग्रहणदक्षाः ॥ ९ ॥ ભાવાર્થ-દોષવડે મસીનમાંથી પણુ સજ્જન પુરૂષો જીણુ માત્ર ગ્રહણ કરવા માં દક્ષ હાય છે, તેનું સહજ સુબુદ્ધિ પુરૂષ પણ ગીજી` શુ` કારણુ ખતાવી શકશે? ૯. વિવેચન—સહજ સ્વભાવી અકૃત્રિમ મતિ ખરેખર અમેધ ડાય છે એવી અમેધ મતિવડે અતિ નિપુણ પુરૂષ પણ સજ્જતાની સજ્જનતામાં બીજી' શું કારછુ બતાવી શકશે ? ફકત એજ કારણ બતાવી શકશે કે સજ્જનતા બતાવવી એ સજ્જનને સહજ સિદ્ધ સ્વભાવજ છે. માલિતના ફૂલની સુગધની પેઠે બીજી કશું કારણુ બતાવી શકશેજ નહિ. તેથી પારકા શુશુંાની સ્તુતિ કરવી અને પારકા દોષ બેલવામાં માન ધારવું' એ સજ્જનાના સહજ સ્વભાવજ છે. એ વાત ગ્રંથકાર અધી ગાથાથી જણાવે છે કે દોષ યુકત એવી પણ પારકી વાણીમાં સજ્જને સારભૂત ગુ. સુનેજ ગ્રતુણુ કરે છે, મતલબ કે સજ્જના પરગુણુ ગ્રહણુ કરવામાં નિપુણ હોય છે, હુ' (મધકાર) જાણુ છુ` કે પૂર્વ પુરૂષોના છૂટા છૂટા વચન અવયયા એકઠા કરીને મેં આ વૈરાગ્ય માર્ગની પગ દડી બનાવી છે તેથી તે વિદ્વાનને ખ ુ આનંદ દાયક ન હેાય પર ંતુ તે સજ્જનવૃત્તિથી કૃપા ટષ્ઠિ વિસ્તારશે, ૯,
હવે ગ્રંથકાર સ્વમન્તન્ય પ્રકાશિત કરે છે.
सनिः सुपरिगृहीतं यत्किंचिदपि प्रकाशतां याति । मलिनो ऽपि यथा हरिणः प्रकाशते पूर्णचन्द्रस्यः ભાવા ——સજ્જન પુરૂષોએ સ્વીકાર કરેલ કઇ પણ પ્રસિદ્ધિને પામે છે, જુએ ! પૂર્ણ ચંદ્રને વિષે રહેલા મલીન એવા પણ હરણીએ પ્રસિદ્ધિને પામ તે નથી ? પામે છે. ૧૦,
For Private And Personal Use Only
|| o ||