SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ વજન ધર્મ પ્રકાશ. વ્યાધિ થતાં પ્રથમ ગરમીનો વ્યાધિ થયાને સવાલ કરે છે. તે માણસ તે વાતની મુએ ના પાડે છે તે પણ વદ ડાકતરો તે વાત માનતા નથી. તેમની નજરમાં પણ તે માણસ હલકી પંકિતને સમજાઈ જાય છે. જો કે વિવેકરૂપી ચક્ષુના અભાવે . તે કામાંધ માણસ તે વાત સમજી શક નથી. એકવાર તે વ્યાધિ શમતાં પાછો તેજ રસ્તે દોડે છે, પછી રિથતિ રાંધાર જ નથી પરંતુ વ્યસનિનું. પરિણામ સારું તું નથી એ જે કરી છે. આ વિષય પણ ઘણો છે અને તેને તજી દેવાની પણ આવશ્યકતા છે. શાબકત્તાં તેનું મૂળજ. ડાભી દેવા માટે પરસ્ત્રીને અહિલા જ વર્જવાનું કહે છે. જે ધર્મને માટે યોગ્યતા મેળવવી હોય તે તેને માટે તે એજ માર્ગ છે. પણ જે દુર્ગતિગમનની ઈચ્છા થઈ હાય, તેનું આમંત્રણ આવ્યું હોય અને જગતને પોતાને તેવા પ્રકારને દાખલ બતાવવા ઈચ્છા થઈ હોય તે અનુષ્ય માત્ર સ્વતંત્ર છે; પરંતુ સજજનેનું –ભવભિરનું સદ્ધર્મપાત્ર થવાના ઈચ્છકનું તો તે કામ નથી. અપૂર્ણ. પ્લેગના સમય કીમતોની ફરજ પ્લેગના દુ વ્યાધિએ સુમારે દશ પંદર વર્ષ થયાં હિંદુસ્તાનમાં પગપેસારે કર્યો છે. તેની અસર ભાવનગર શહેરને પણ થયેલી છે. એકાદ વર્ષ કે તેણે બહુ કેર વરતાવ્યો હતે. હમણાં ત્રણ વર્ષ થયાં તેની અસર નહતી. પ્રસ્તુત વર્ષમાં પર્યુષણ લગભગમાં તેણે દેખાવ દેવા માંડ્યો હતે. પશુષણ પછી લોકેએ શહેર છેડીને બહાર ગામ નિવાસ કટ્વા માંડે હો. સુમારે ત્રણ માસ ઉપરાંત બહાર ગામ રહેવું પડયું હતું. આવે સમયે શ્રીમંતોને માત્ર ઘર છોડવું પડે અથવા તે મોટી કિંમતવાળા ઘરમાંથી સામાન્ય કિંમતના મકાન કે બંગલાઓમાં રહેવા જવું પડે એટલીજે ઉપાધિ હોય છે, પરંતુ સામાન્ય સ્થિતિવાળાને વ્યાપાર બંધ કરે, લેણદેણની વ્યવસ્થા કરવી, માલને નિકાસ કરે ઈદિ અનેક પ્રકારની ઉપાધિ હોય છે. તદુપEાંત રહેવાનાં ઘર છેડીને બીજા કામનું ભાડું ભરવું, આવક બંધ કરવા ને ખ ના દ્વાર ખુલ્લા રાખવા અથવા વધારવા–છાધી ઉપાધિને પહોંચી વળવું તેમ મુકેલ થઈ પડે છે. તે શિવાય નો વાળ! તદન ગરિબ સ્થિતિ જોગવતા બીઓને તો શું કહુ ઉપાધિ રાઈ છે. નોકરી બંધ પડે છે અથવા તેની સંદે. પળા રિયતિ થાય છે, એ કરવા માટે સલક હેતી નથી અને ધીરધાર બંધ For Private And Personal Use Only
SR No.533307
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages68
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy