SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સન ધર્મ ની યાગ્યતા. ૩૧૭ જા ઉત્પન્ન થાય છે, ત્યાર પછી તેવી અભિલાષાને તે પ્રકારના વિચારની પુષ્ટિ મળતાં અને અનુકુળ સાધના સાંપડતાં કાર્ય કરવા તરફ મન લલચાય છે. ત્યાર પછી જો ફાઇ વિા દષ્ટિગોચર થતુ' નથી-આવતુ` નથી તેા કાર્ય થાય છે યા કરે છે. આ પ્રમાળે શુભ અશુભ અને પ્રકારનાં કાર્યો માટે સમજવુ', પરસ્ત્રી સેવન તે વ્યવહારક તેમજ ધાર્મિક દૃષ્ટિએ મેટામાં મેટું અકાર્ય છે. તેમાં જીવહિઁસા, અસત્ય, અદત્ત, પરદ્રવ્યહરણાદિ અનેક પાપસ્થાનકાના સમાવેશ થાય છે. જો કે બેઇન્દ્રિય, તથા ગભજને સ`મુછીમ પ'ચંદ્રિયાદિ જીવેાની હિંસાતા સ્વસ્રી સેવનમાં પણ થાય છે, પર’તુ પરસ્ત્રી સેવનમાં અધ્યવસાયની તિવ્રતાને અગે આત્મિક હિંસા-સ્વહિંસા બહુ વિશેષ થાય છે. પરસ્ત્રી સેવન કરનાર સત્યતા એલીજ શકતા નથી. તેટલાજ ઉપરથી ‘ચારટાની ના અને લ‘પટની મા' એ ખ’ને સરખા ગણાયેલ છે. અર્થાત્ તે પાતાની સાથે દુરાચારમાં વર્તનારી સ્ત્રીને સપડામણુમાં આવે તે મા પણ કહી દે છે. મદત્ત તે તે પ્રત્યક્ષજ છે, કારણુ કે તે પર પુરૂષની મીલ્કત છે. નવ પ્રકારના પરિગ્રહમાં તે પણ એક પરિગ્રહ રૂપ છે. આવી રીતે પરદારા સેવન અનેક પ્રકારના પાપસ્થાન રૂ૫-તેના હેતુભૂત હાવાથી સર્વથા ત્યાજ્ય છે. પરસ્ત્રી લંપટ પુરૂષ જગતમાં અપમાન પામે છે. કઠ્ઠી પૂર્વ ભવમાં કરેલ સુકૃતના ચેગે પુણ્યાક્રય સખાઇ ડાય છે તે તેનુ પ્રત્યક્ષ રીતે કોઇ અપમાન કરતું નથી, પરંતુ પાછળ તે તેની કિંમત એક કેાડીનીજ ઞણવામાં આવે છે. તેવા માસને વિષયતૃપ્તિ તા કાઇ કાળે થતીજ નથી. એકવાર એ માડુ' પગલું ભર્યું-નીતિના માર્ગે ઉલ વ્યા—લપટાયા કે પછી વાર વાર તે રસ્તે ચાલવા ઇચ્છા વર્ત્યા કરે છે. નવા નવા રૂપ લાવણ્યવાળી અન્ય અન્ય સ્ત્રીઓને જોઇને તેનુ` મન લલચાય છે અને દ્રવ્યાદ્વિ સાધન સપન્ન હેાય છે તે તેને માટે ટળવળીયાં માર્યાજ કરે છે. કદી કંઇકમાં ફાવે છે તે કાઇકમાં ફસાય છે. તે વખતે પૈસાનુ’ પાણી કરે છે, આખરૂને નૈવે મૂકે છે, નાત જાત કે સમુદાયમાં હલકા પડે છે અને ઘરમાં તૃણુને તાલે ગણાયછે. પરસ્ત્રી લ‘પટ પુરૂષ પાતાની સ્રીને પણ તે દ્વારખતાવનાર થાય છે. જો કે કુળવાન જાતિવ ́ત શ્રી હાય છે તે તે તેવુ” પગલું કદી પણ ભરતી નથી, પરંતુ પતિ તરફના સુખને અભાવે અને દુઃખના સદ્ભાવે તેનું મન નિશ્ચળ રહી શકતુ' નથી. આ પ્રમાણે પરસ્ત્રી સેવન રૂપ કાર્ય સર્વ રીતે હાનીકારક છે; તેમાં કાઇપણ પ્રકારના લાભના અ'શ પણ નથી, શારીરિક હાની પણ પારાવાર છે. કેટલાકે તેમાં જી’દગી ખાઈ છે, કેઇએ જીંદગી ગુમાવી નથી તેા પાયમાલ કરી છે. જન્મ પર્યંત ભાગવવા પડે તેવા વ્યાધિના ભાજન થઈ પડ્યા છે. તેના ગુહ્ય વ્યાધિની અસહ્ય વેદના પ્રથમ તે તેજ બેગવે છે પરંતુ પાછળથી તેવા એક વ્યાધિને અ'ગે ખીજા અનેક વ્યાધિએ ઉત્પન્ન થાય છે. વદ ડાક્ટરો તેવા પ્રકારના કોઇ પણ For Private And Personal Use Only
SR No.533307
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages68
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy