SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાગ. ૩૧ મ એ આવે છે કે મહા મુશ્કેલીઓ પણ તેનાથી છુટી શકાતું નથી. અન્ય જિનેને -પાડેશીઓને પણ આ બાબતમાં મુદલ સંશય ન પડે તેવી રીતે–ચેરી છુપકીથી દેવા પ્રકારના સાધનની સહાયતાથી લાંબા વખત સુધી આવા દુર્ગુણને વશ વતી કામ લેવામાં આવે છે અને બાહ્ય નજરે એટલું બધું લજજાશીલપણું બતાવવામાં આવે છે કે છેવટે ખરી હકીકત બહાર આવતાં આજુબાજુના જનમાં ધિક્કાર સાથે અજાયબીની લાગણી ઉત્પન્ન થાય છે. અને “ન્યાયનિયમ સેિ રંકને, સમર્થને સૈ માફ : એવી કહેવત સાંભળવા પ્રસંગ આવે છે. એક અંગ્રેજ કવિ ઉ૫રની. મતલબની હકીકત અનુભવતાં કહે છે કે – "The lowest and vilest alleys do not present a more drenila ful record of sin than does the swiling and beautiful countryside" બાળલ, વૃદ્ધવિવાહ, કજોડાં વિગેરે દુછ હાનિકારક રીત રીવાજે આ વ્યભિચાર દોષને કેટલેક અંશે આડકતરી રીતે પુછી આપે છે. બાળવિધવાઓમાં કઈ કઈ જગ્યાએ આ દુર્ગણ આશ્રય મેળવી લેવા અનિષ્ટ પરિણામે નિપજાવે છે તે ત્રિ કેઈને વિદિત હશે. બાળ વિધવાઓની સંખ્યાને વધારે બાળલગ્ન અને વૃદ્ધ વિવાહને જ આભારી છે, અને ગરીબ બીચારી બાળવિધવાઓનું દુરાચાર તરફ વઘણ થતાં અનેક ગુન્હાઓ બનવા પ્રસંગ આવે છે. કજોડાંથી પણ પુરૂષ અગર સીને સ્વભાવ એક બીજાને અનુકુળ નહિ થતાં અણબનાવ થાય છે, દંપતિધર્મ એક બીજાથી જાળવી શકાતું નથી, અને પરિણામે વર વધુ બંને પિતાની ઇચ્છા તૃપ્ત કરવા અન્ય સાધન તરફ પ્રેરાય છે. મેટી ઉમરની સ્ત્રી સાથે નાની ઉમરના પુરૂષને વિવાહ કર્યાથી કવચિત્ આ અવળે રસ્તે ચડી જાય છે. આવાં અનેક કારણે ને લઈને દુષ્ટ હાનિકારક રીત રીવાજો સમુદાયમાંથી દૂર કરવાની જરૂર છે. સામાન્ય રીતે ગામ હોય ત્યાં ઢંઢવાડે હોયજ છે; પરંતુ ખાસ કરીને કોઈ કોઈ શહેર અને રામે તે આ પ્રકારના દુર્ગુણ માટે ખાસ પ્રશંસા (?) પામેલા હોય છે, તેથી તેવા શહેરોમાં વસવાટ કરવાને પ્રસંગ આવતાં સજજનેએ કંઈક વધારે સાવચેતી રાખવાની જરૂર રહે છે. આજુબાજુના સાનુકુળ કે પ્રતિકુળ સંગ મન ઉપર સારી અગર નરસી એટલી બધી મજબુત અસર કરે છે કે ભલભલા માણસે ને ષિ મુનિઓ પણ તેમાં ફસી પડે છે. આ વિષયમાં એક કુળવધુનું દષ્ટાંત ઘણું સારું અજવાળું પાડે છે “એક પ્રસંગે પરદેશ ગયેલ પુત્રની નવવધુના અશુભ વિચારની હકીકત ઘરના વડીલ પુરૂષના કાન ઉપર દાસી મારફતે આવતાં તે વિવેકી પુરૂ ગ્રહકાર્યને તમામ For Private And Personal Use Only
SR No.533307
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages68
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy