________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
d
જૈન ધર્મ પ્રકાશ,
કદાચ પરસ્પર વિગ્રહયુદ્ધને જન્મ આપતા લડાયક જમાનામાં કંઇક સ્વાની નજરે પેાતાનું રાગૃહ બળ વધારવાના હેતુથી નીતિના ઉત્કૃષ્ટ નિયમોનાં ભાગે આવા પ્ર કારના પુત્ર કાયદેસરરીતે ચેગ્ય પુત્રા તરીકે કબુલ રાખવામાં આવ્યા હાય. નિયેાગ નાઅધમ રિવાજ પણ આવાજ કારણને આભારી હોય એમ જણાય છે. હાલ ઉચ્ચ કામમાં તેવા રીવાજે પ્રવર્તતા નથી અને તેથીજ વધારે ઉઠાર નીતિનુ' ધારણ વિ કારવામાં આવ્યું હોય તેમ જણાય છે.
આધુનિક સમાજ ઉત્તમ નૈતિક વર્તનને પોતાના આદશ ( Idal ) તરીકે વિકારે છે તે શ્વેતાં આ વિષયમાં ઘણેા પ્રયાસ થવાની જરૂર છે.
બ્રહ્મચર્યવાન્ પ્રતિભાશાળી પુરૂષાના તેમજ સતી સ્ત્રીઓના જીવન ચિત્રાને સમાજમાં વધારે અને વધારે પ્રસિદ્ધતા આપી કામ લેવાની જરૂર છે. શાસનને ઉગારી સાધુઓએ અવાર નવાર આ વિષયને હાથ ધરી ખાસ ઉપદેશ આપવે આવશ્યક છે. સાદેવીએ પણ સાંસારિક વિકધાની ઉપાધિથી અલગ રહી, સ્ત્રીસમુદાયમાં સારીરીતે જામેલા પેાતાને લાગવગ વાપરી, આ વિષયને મન ઉપર લે તે ઘણું કરી શકે તેવી સ્થિતિ છે. જૈન સમુદાયનું ઉચ્ચ નૈતિક વર્તન, પ્રતિદિન વ્યા ખ્યાનદ્વારાએ સદ્દગુણા જાળવી રાખવાને ઉપદેશ આપતા સાધુ સાધ્વીઓને આભા રી છે, પેાતાના પુત્ર પુત્રીની ભવિષ્યની વર્તણુક સારી જળવાઈ રહેવાની ઇચ્છાવાળાઓએ તેમને બાળપણથી સાધુસાધ્વી એના પ્રસ`ગમાં આવવા દેવાની જરૂર છે.
વ્યભિચાર એ એક એવા મીઠે દુર્ગુણ છે અને ખાસ કરીને તે પૈસાપાત્ર આગેવાન ગણાતા ગૃહસ્થ કુટુમ્બેમાં કઇ કઇ કારણેાને લઇ કવચિત્ પ્રવેશ પામી એવે છુપી રીતે નીભાવવામાં આવે છે કે હેાટા ઘરના પુરૂષ સીએના વર્તન માટે વધારે ફરિયાદ કરવાનુ કારણ મળે છે.હલકા વર્ગના અસદાચરણીનાકરોના કુસંગથીખરાબ સેાબતથી સાધન સપન્ન સ્ત્રીએ તથા પુરૂષો લંપટપણાના કંદમાં ફસાય છે. ગૃહસ્થ કુટુંબની સ્ત્રીઓને એક ખાજુ જોતાં વૈશ્વિક ખેરાક મળતાં કામની જાગૃતિ વિશેષ રહેતી હાવાથી અને આ સખ્ત હરિફાઇના જમાનામાં વધતા જતા ધાંધાના વ્યવસાયને લઇને અગર તે વધારે જોખમદારી( responsilbility )વાળી ઊંચા દર જાની ને!કરીને લઇને તેએાના ચિંતાગ્રસ્ત પુરૂપેાથી તૃપ્તિ નહિ મળતાં અને બીજી ખાજુએ આખા દિવસ લઇ પુષ્ટ નેકર ચાકરેના પ્રસગમાં આવવાનું થતાં તેમજ સામાન્ય રીતે ઉત્તમ પ્રકારની સુદર કેળવણીના અભાવે માત્ર નવરાશમાંજ વખત ગાળવાનું હાવાથી છુટથી વાતચીત કરવાના પ્રસ`ગ પડવાની શરૂઆત થતાં રહેજે કુછ દમાં ફેસવાનું અને છે, કમભાગ્યે એક વખત દુર્ગુણના ફુસી પડ્યા પછી પિરણા
For Private And Personal Use Only