________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ,
તમે ૩
તમે ૪
તમે. ૫
તન મઠ અદ્દભુત યોગીશ્વર, પૂર્વ અભ્યાસથી આ રે. રોગ તજી જુઠી માયાની, લાલચમાં લપટા રે. ભૂત ભરાયે મન ભરમા, કોડીન એક કમા રે; નીર ન પાયે તીર ન પાયે, હસ્તી કીચ ફસાયે રે. સુમતિ સતી નિજ ઘરથી કાઢી, કુમતિ સંગે રાધે રે, પરપુદ્ગળ પર પરસુતિ સંગે, મદમસરથી મા રે. કટ્ટા વેરી કેડ ન મૂકે, એહ વિવેક તજવે રે; તન રથ વિષય કુપંથે દેરી, વિધ વિધ વેષ ભજવે રે. તૃષ્ણ દોર ચડી મન મકેટ, ઈત ઊત કુદકા મારે રે, કાળ અટારે ફાળ ચૂકાવી, ચાગતિ કુપમાં ડારે રે. નરભવ ભેર ભયે અબ ચેતન, જાગી જજે આકાશે રે; સાકલચંદ સમય વહી જાતાં, પસ્તા પછી થાશે રે.
તમે ૬
તમે ૭
તમે ૮
ज्ञानसार सूत्र विवरण.
ઇંદ્રિય વાગવાઈ (9)
(અનુસંધાન પૃષ્ઠ ૪૩ થી ). હવે એકેક એ કેક ઈટ્સના વિષયમાં આસક્ત થયેલા જંતુઓના થતા બેહાલ બતાવી પાંચ ઇન્દ્રિયના વિષયોને વિવશ થઈ રહેનારના કેવા ભુંડા હાલ થશે તે દષ્ટાંત દઈને ગ્રંથકાર બતાવે છે—
पतंगगमीनेजसारंगा यांति उशाम् ।
एकैकेंद्रियदोषाचेद्, मुटैस्ते किं न पंचन्तिः ॥७॥ ભાવાર્થ–પતંગીઆ, ભમરા, મછ, હાથી અને હરણ અકેક એ કેક ઈપ્રિયના વિકારથી દુર્દશાને પામે છે તો તે પાંચ ઇંદ્રિયના વિકારોને વશ થયેલાનું તે કહેવું જ શું ! - વિવેચન–ફકત એકેક એકેક ઇન્દ્રિયના દેષની પ્રબળતાથી ઉપર જણાવેલા પતંગદિના થતા માઠા હાલ આપણે સહુ સાક્ષાત્ જોઈ શકીએ છીએ. એકેક એકેક ઈદ્રિયના વિષયમાં આસક્ત થનારા તે જતુ પણ પ્રગટ પિતાના પ્રાણ ઈ બેસતા
For Private And Personal Use Only